Gujarat State Road Transport Corporation [Gsrtc] — S t 6.45
J
J j kacha
from Mumbai, Maharashtra
Address:
Block no 256 A રાઈજી નગર શેરી નો 9 જૂનાગઢ ફોને 9909134452
આજે હું આ રૂટ ની બસ માં સવારે મોતીબાગ જૂનાગઢ થી સદભાવનગર જવા બેઠી મેં કન્ડક્ટર પાસે સદભાવનગર ની ટિકિટ માંગી તો તેને કહું કે સદભાવનગર આ રુટ માં ના આવે પહેલા તમારે નગલપુર ની ટિકિટ લેવી પડે એમ કહી મને 19 રૂ ની નગલપુર ની ટિકિટ આપી પછી કહે નાગલપુર થી તમારે સદભાવનગર ની બીજી ટિકિટ લેવાની રહેશે જ્યારે ભાડા પત્રક પમાણે સદભાવનગર પહેલા આવે અને તેની ટિકિટ 18 રૂ છે મેં તેને ઘણા સમજાવ્યા પણ તે ના માન્યા નહીં હું આ બસ માં 10 વર્ષ થી જાવ છું
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment