Gujarat State Road Transport Corporation [Gsrtc] — S.T Bus are not properly stop at Narol Bus stand
B
Balvant solanki
from Noida, Uttar Pradesh
Nov 17, 2022
Address:
Dabhou. આણંદ
નમસ્કાર,
આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે નારોલ (અમદાવાદ) સર્કલ થી ખેડા, નડીઆદ, આણંદ, વડોદરા તરફ જવા માટે નું બસ સ્ટેન્ડ ગુજરાત એસ. ટી દ્વારા મૂકવા મા આવેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નારોલ બસ સ્ટેન્ડ ઉપર શટલિયા રિક્ષા વાળા તથા શટલિયા ઇકો ગાડી વાળા ઓ દ્વારા કબ્જો જમાવી ને અડ્ડો બનાવી દીધો છે. અને આના કારણે એસ. ટી બસો ભરચક હાઇવે ની વચોવચ ઊભી કરી દે છે. આના લીધે મુસાફરો ને દોડાદોડી કરી બસ પકડવા માટે જવું પડે છે. જેના કારણે ગંભીર અકસ્માત બનવાની શક્યતા રહેલી છે આમ થવાથી એસ. ટી તથા મુસાફરો ને નુકસાન થઈ શકે છે. પહેલા આવા અકસ્માત બની ચૂક્યા છે. તો આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે નારોલ બસ સ્ટેન્ડ ઉપર થી શટલિયા રિક્ષા તથા ઇકો ગાડી વાળા ઓથી મુક્ત કરાવી એસ. ટી બસો નારોલ બસ સ્ટેન્ડ થી અવર જવર કરે એવી વ્યવસ્થા કરવામાં આવે તેવી નમ્ર વિનંતી.
.
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment