Gujarat State Road Transport Corporation [Gsrtc] — Start a new route mehsana gunjala(visnagar) at 3:45pm

ગામ ગુંજાળા તાલુકો વિસનગર જે મહેસાણા થી 8 કી.મી દૂર આવેલું છે ગામમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મહેસાણા જાય છે જેમને બપોરે ઘરે આવવા માં તકલીફ પડે છે વિદ્યાર્થીઓની આ તકલીફને ધ્યાને લઇ બપોરે 3:45 કલાકે મહેસાણા જુના ડેપો માંથી ગુંજાળા ગામની બસ મુકવા વિનંતી. આશરે 35 વિદ્યાર્થીઓ આ સમયે ઘરે આવવા માટે બસની સુવિધાથી વંચિત છે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા વિનંતી
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4390
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information