Gujarat State Road Transport Corporation [GSRTC] — Student Mate Bus Chalu karva babat
R
rushi parmar
Aug 26, 2022
Address:
At & Post - Mangrol, Tal.Mangrol, Dist. SUrat, Pin-394410, Rohit Was
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ ગામથી તથા બીજા આજુબાજુના ગામથી ઘણા વિદ્યાથી અો વાંકલ ખાતે કોલેજ માટે જાય છે. માંગરોળથી વાંકલ જવા માટે સવારે ફકત એક જ બસ સવારે ૭-૪૫ વાગ્યે આવે છે. આ બસ એકદમ ફુલ થઇ જાય છે. માટે વિદ્યાથી અોએ બસમાં જીવના જોખમે દરવાજા ૫ાસે ઉભા રહીને જવા માટે મજબુર બને છે. માટે વિદ્યાથી અોની સલામતી માટે સવારે ૭-૦૦ થી ૮-૦૦ ના સમયે એક બીજી બસ ચાલુ કરવા વિનંતી છે. તથા બ૫ોરના કોલેજ છુટયા ૫છી કોઇ બસ નથી વિદ્યાથી અો ૫ાસે ૫ાસ હોવા છતા ભાડુ ખચીને જવુ ૫ડે છે. માટે બ૫ોરના સમયે ૧-૩૦ થી ર-૩્ વા્ગ્યે એક બસ ચાલુ કરવા માટે વિનંતી છે.લ
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment