Gujarat State Road Transport Corporation [Gsrtc] — Surat-bhuj bus is not stop at bus stand madhapar (kutch) date 08/08/2021
M
m.p. vyas
Aug 8, 2021
2000SRTBHJSLP15-NON AC BUS IS NOT STOP AT BUS STAND AT MADHAPAR- KUTCH
મારૂં ફેમીલી ઉક્ત બસમાં તા.૦૭/૦૮/૨૦૨૧ ના રોજ સુરત થી ભુજ આવવા માટે નીકળેલ હતું. તેઓને માધાપર (કચ્છ) ખાતે ગાંધી સર્કલ ખાતે ઉતરવાનું હતું પરંતુ ભુજની ટિકીટ હોવા છતાં તેઓએ માધાપર પોલીસ ચોકી બાય પાસ ઉતારી બસ મારી મુકી હતી. પેસેન્જરમાં બન્ને લેડીઝ એકલી હોવા છતાં, રિક્વેસ્ટ બસ સ્ટોપ પર ન ઉતારતા અન્ય જગ્યાએ ઉતારી દીધેલ છે. અને માધાપર ખાતે બસ સ્ટોપ નથી એવું કહ્યું હતું તો આ બાબતે બન્ને એસ.ટી.ના કર્મચારીઓ ઉપર ભટતી કાર્યવાહી કરવા વિનંતી. PNR:G42205949
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment