Address: | lambe hanuman road.st depo.surat |
Respected sir,
બહુ અફસોસ સાથે કહેવુ પડે છે કે, સુરત એસ.ટી. બસ સેવા ખાસ લોકલ બસ ને અધિકારીઓ સદંતર બંધ કરવાના ફિરાકમાં હોય એમ લાગે છે.
ખાસ તો સાંજની કામરેજ તરફની બસો એક પછી એક બંધ થઈ રહી છે.સાજે 5 થી 6.30 સુધી માત્ર બે જ બસ આવે છે.એક ઉટેવા અને બીજી નેત્રંગ.કામરેજ ના પેસેનજર અટવાય છે.બસ ફૂલ.ચાર બસ ના પેસેનજર બે મા કઈ રીતે આવે? જોવુ હોય તો અધિકારીઓને ડેપો પર આવવાની છૂટ.બોધાન.ગીજરમ બનને બસ આ ટાઈમે મહિનાઓથી બંધ છે.
એસ.ટી.એ હજૂ પણ જાગી જવાની જરૂર છે. Was this information helpful? |
Post your Comment