બસ સ્ટેન્ડ પર નહિ ઉતારવા બાબત
પ્રતિ શ્રી સાહેબ,
G S R T C
જય ભારત સાથે આપ શ્રી સાહેબ ને જણાવવાનું કે આજે તારીખ 02/11/2022 ના રોજ Valsad ડેપો ની બસ mahesana - Bilimora બસ નંબર
G J 18 Y 9671 approx 07.30 વાગ્યે Ahmedabad તરફ જતી હતી એમાં મુસાફરી દરમિયાન મેં Paldi બસ ઉભી રાખવા જણાવેલ હતું જે ફરજ પરના ડ્રાઈવર એ અહીં સ્ટેન્ડ ઉભી રાખેલ નહોતી. બસ એલિસબ્રિજ થી ગીતામંદિર અમદાવાદ લઈ ગયા. અને મને વિએસ હોસ્પિટલ - એલિસબ્રિજ પાસે બસ ઉભી રાખી.
આપ શ્રી સાહેબ ને જણાવવાનું સરકારી નોકરી અર્થે અપ ડાઉન કરતા હોવાથી આ રોજ નો પ્રશ્ન છે જે રૂટ થી બસ પસાર થઇ એ જ રસ્તે રીટર્ન આવવાથી સમય અને નાણાં વ્યર્થ થયેલ છે અને અંગત કામ માં પણ વિલંબ થયેલ છે.જેની આપ શ્રી સાહેબ નોંધ લઇ યોગ્ય કાર્યવાહી કરશોજી
લિ.
મુસાફર Was this information helpful? |
Post your Comment