Gujarat State Road Transport Corporation [Gsrtc] — To start new bus
S
Saffron English
Sep 27, 2021
મેનેજર સાહેબ શ્રી,
ભુજ થી મુંદ્રા ભુજ જવા માટે સવારે .7. 35 કલાકે બસ જતી હતી પણ થોડા સમયથી તે બંધ થઈ ગયેલ છે. હાલે સવારે 7.10 વાગે બસ છે જે નાની બસ આવે છે અને સમયસર આવતી નથી જેથી તેમાં ટ્રાફિક બહુ રહે છે. આ અગાઉ સવારે 6.15 વાગે બસ છે તો ત્યાર બાદ 7. 10 વાગે ભુજ યજિ મુંદ્રા જવાની બસ છે એટલે લગભગ સવા કલાક નો સમય હોય છે અને આ સમય શાળા જવાનો સમય પણ છે જેથી આજુબાજુ ના ઘણા બધા વિધાર્થીઓ ને તકલીફ પડે છે. જેથી સત્વરે 7.30 વાગેઅથવા 6.45 વાગે બસ ચાલુ કરવા વિનતિ...આજરોજ ભારપર - સૂરજપર થી આ બસ આપ ડાઉન કરતી નારણપર જતી વિધ્યાર્થિનીઓ રહી ગઈ હતી. તેઓ માટે બીજો કોઈ વાહન બસ ઉપલબ્ધ નથી. આજે બસ માં થ્દોઈ ગિરદી હોવાથી ભારાપર ઊભી રાખવામા આવી નહોતી. જેથી આ પ્રોબ્લ્મ ના ઉપાય માટે એક બીજી બસ 6.45 અથવા 7.30 શરૂ કરવી બહુ જરૂરી છે.
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment