Gujarat State Road Transport Corporation [Gsrtc] — Veraval bhalka tirth pickup stand any bus not being stop so every passenger compulsory going to veraval bus stop or patan bus sto

જેતપુર ડેપો ની બસ 6437 અથવા 6438 છે તે બાબતે જણાવવા નું કે તારીખ 7-3-2022 સોમવારે રાત્રે 8.30 થી 9.30 ની આસપાસ વેરાવળ માં આવેલ ભાલકા તીર્થ માં કાયદેસર pickup stand હોવા છતાં પેસેન્જર ને બસ માં જગ્યા ખાલી હોવા છતાં ભાલકા તીર્થ માંથી કોઈપણ બસ ઉભી શા માટે રાખતા નથી ??? અમારે ભાલકા તીર્થ માંથી ફરજિયાત પણે કા તો વેરાવળ જવું પડે છે અથવા પાટણ જવું પડે છે ત્યાંથી બસ માં બેસી શકાય ??? તમારા ડ્રાઈવર અને કંડક્ટર ના તઘલખી નિર્યયો ઘરની પોતાની મનમાની ચલાવે છે તે બાબતમાં ફરિયાદ દાખલ કરી ને ભાલકા તીર્થ (વેરાવળ) કાયદેસર નું સાંસદ સભ્ય ની ગ્રાન્ટ માંથી નિર્માણ પામેલું PICKUP STAND હોવા છતાં કોઈપણ બસ ઉભી રાખી ને પેસેન્જર ને લેવામાં નથી આવતા અને ફરજીયાત પને અમારે વેરાવળ અથવા પાટણ જવું પડે છે
ઉપરોક્ત તા.7-3-2022 ના રોજ હું દર્શીત ભાઈ ને રાત્રે 8.30 થી 9.30 ની વચ્ચે એવો કડવો અનુભવ રાજકોટ દિવ હોઈ શકે તે ગાડી નંબર 6437 અથવા 6438 છે તે ગાડી ને હાથ જોડીને કહ્યું તો પણ બસ ઉભી રાખી નહિ બસ માં જગ્યા હોવા છતા પછી મારે ફરજીયાત પાટણ રીક્ષા માં જવું પડ્યું અને ત્યાંથી થોડીવાર પછી બીજી બસ માં હું કોડીનાર આવ્યો હતો એ ફરિયાદ દાખલ કરી ને આ બાબતે કઈક કરો નહિતર હમેશાં ગ્રાહકની કોર્ટ માં અપીલ દાખલ કરવી પડશે
Was this information helpful?
No (2)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Mar 09, 2022
Updated by Darshitganatra
જેતપુર ડેપો ની બસ 6437 અથવા 6438 છે તે બાબતે જણાવવા નું કે તારીખ 7-3-2022 સોમવારે રાત્રે 8.30 થી 9.30 ની આસપાસ વેરાવળ માં આવેલ ભાલકા તીર્થ માં કાયદેસર pickup stand હોવા છતાં પેસેન્જર ને બસ માં જગ્યા ખાલી હોવા છતાં ભાલકા તીર્થ માંથી કોઈપણ બસ ઉભી શા માટે રાખતા નથી ??? અમારે ભાલકા તીર્થ માંથી ફરજિયાત પણે કા તો વેરાવળ જવું પડે છે અથવા પાટણ જવું પડે છે ત્યાંથી બસ માં બેસી શકાય ??? તમારા ડ્રાઈવર અને કંડક્ટર ના તઘલખી નિર્યયો ઘરની પોતાની મનમાની ચલાવે છે તે બાબતમાં ફરિયાદ દાખલ કરી ને ભાલકા તીર્થ (વેરાવળ) કાયદેસર નું સાંસદ સભ્ય ની ગ્રાન્ટ માંથી નિર્માણ પામેલું PICKUP STAND હોવા છતાં કોઈપણ બસ ઉભી રાખી ને પેસેન્જર ને લેવામાં નથી આવતા અને ફરજીયાત પને અમારે વેરાવળ અથવા પાટણ જવું પડે છે
ઉપરોક્ત તા.7-3-2022 ના રોજ હું દર્શીત ભાઈ ને રાત્રે 8.30 થી 9.30 ની વચ્ચે એવો કડવો અનુભવ રાજકોટ દિવ હોઈ શકે તે ગાડી નંબર 6437 અથવા 6438 છે તે ગાડી ને હાથ જોડીને કહ્યું તો પણ બસ ઉભી રાખી નહિ બસ માં જગ્યા હોવા છતા પછી મારે ફરજીયાત પાટણ રીક્ષા માં જવું પડ્યું અને ત્યાંથી થોડીવાર પછી બીજી બસ માં હું કોડીનાર આવ્યો હતો એ ફરિયાદ દાખલ કરી ને આ બાબતે કઈક કરો નહિતર હમેશાં ગ્રાહકની કોર્ટ માં અપીલ દાખલ કરવી પડશે
Mar 09, 2022
Updated by Darshitganatra
અહીંયા જગ્યા ખાલી હોવા છતાં કોઈપણ બસ ઉભી રાખતા નથી તે બાબત જાણશો
લોકોને ચોદુ બનાવવાની રીત અપનાવતા નહિ હો

જેતપુર ડેપો ની બસ 6437 અથવા 6438 છે તે બાબતે જણાવવા નું કે તારીખ 7-3-2022 સોમવારે રાત્રે 8.30 થી 9.30 ની આસપાસ વેરાવળ માં આવેલ ભાલકા તીર્થ માં કાયદેસર pickup stand હોવા છતાં પેસેન્જર ને બસ માં જગ્યા ખાલી હોવા છતાં ભાલકા તીર્થ માંથી કોઈપણ બસ ઉભી શા માટે રાખતા નથી ??? અમારે ભાલકા તીર્થ માંથી ફરજિયાત પણે કા તો વેરાવળ જવું પડે છે અથવા પાટણ જવું પડે છે ત્યાંથી બસ માં બેસી શકાય ??? તમારા ડ્રાઈવર અને કંડક્ટર ના તઘલખી નિર્યયો ઘરની પોતાની મનમાની ચલાવે છે તે બાબતમાં ફરિયાદ દાખલ કરી ને ભાલકા તીર્થ (વેરાવળ) કાયદેસર નું સાંસદ સભ્ય ની ગ્રાન્ટ માંથી નિર્માણ પામેલું PICKUP STAND હોવા છતાં કોઈપણ બસ ઉભી રાખી ને પેસેન્જર ને લેવામાં નથી આવતા અને ફરજીયાત પને અમારે વેરાવળ અથવા પાટણ જવું પડે છે
ઉપરોક્ત તા.7-3-2022 ના રોજ હું દર્શીત ભાઈ ને રાત્રે 8.30 થી 9.30 ની વચ્ચે એવો કડવો અનુભવ રાજકોટ દિવ હોઈ શકે તે ગાડી નંબર 6437 અથવા 6438 છે તે ગાડી ને હાથ જોડીને કહ્યું તો પણ બસ ઉભી રાખી નહિ બસ માં જગ્યા હોવા છતા પછી મારે ફરજીયાત પાટણ રીક્ષા માં જવું પડ્યું અને ત્યાંથી થોડીવાર પછી બીજી બસ માં હું કોડીનાર આવ્યો હતો એ ફરિયાદ દાખલ કરી ને આ બાબતે કઈક કરો નહિતર હમેશાં ગ્રાહકની કોર્ટ માં અપીલ દાખલ કરવી પડશે
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4390
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information