Address: | RTO circle bhavnagar |
ગુજરાત રાજ્ય પરિવહન સાહેબ શ્રી,
જય ભારત સાથ જણાવવાનું કે હું મકવાણા ચિરાગ ઉંમર વર્ષ 28 હું હાલ સેન્ટ્રલ રિઝર્વે પોલીસ ફોર્સ માં નોકરી કરું છું મારી યુનિટ 215 બટાલિયન બિહાર છે તારીખ 13 ફેબુઆરી 2023 ના દિવસે સાંજે 20:11 મિનિટે જેતપુર ભાવનગર તળાજા બસ નંબર G J 18 Z 6979 ના ડ્રાઇવર મહેશભાઈ જીલુભાઈ ગોરવિયાલા મારી સ્વિફ્ટ ડ્ઝીરે 2022 મોડેલ ગાડી નંબર g j 04 e a 1949 ટ્રાફિક માં ઊભી રહેલી હતી વડલા આર ટી ઓ સર્કલ પર કાવા મારી ને મારી ગાડી ને ડ્રાઇવર સાઇડ પૂરી ઘસાય ને બસ ચલાવી છે બેદરકારી પૂર્વક ડ્રાઈવિંગ કરે છે ઉપર થી દાદાગીરી કરે છે મે નથી ઘસી મે તેને બધું બતાવ્યું તો પણ એ મંજૂર નથી કરવા ઉપર થી બસ ના મુસાફરો સાથે મળીને કબૂલાત કરવા ને બદલે ના પાડે છે મે નથી ઘસી સાહેબ શ્રી ને મારી નમ્ર અપીલ છે 🙏 આ બધી સમસ્યા થયી ત્યારે મારા ધર્મ પત્ની અશ્વિની મકવાણા, મારી નાની 6 મહિનાની joyal મકવાણા પણ સાથે હતા સાહેબ શ્રી ને જનાવવાનુ કે બસ ખરાબ ડ્રાઈવ કરતી વખતે મારા અને મારા પરિવાર ને પણ ઇજા પહોંચી સાકેત પણ બચી ગયા
સાહેબ શ્રી ને મારી નમ્ર અપીલ છે મારી સમસ્યા નું સમાધાન કરી આપવા વિનંતી
ગુજરાત ના એક સભ્ય તરીકે મારી સમસ્યા નું ઉકેલ કરવમા મારી મદદ કરો હું તમારી સદાય માટે આભારી રહીશ
આપનો વિશ્વાસુ
મકવાણા ચિરાગ
બલ સંખ્યા[protected]
215 બટાલિયન બિહાર
Was this information helpful? |
Post your Comment