Gujarat State Road Transport Corporation [Gsrtc] — Washroom at Ahmedabad Geeta mandir Station

Address:Geeta Mandir, GSRTC bus port, Ahmedabad

અમદાવાદ, ગીતા મંદીર GSRTC બસ સ્ટેશનમાં બાથરૂમ ની હાલત સફાઈની દૃષ્ટીએ ખુબ જ ખરાબ છે. ત્યા બસ સ્ટેશન ઑથોરીટીએ બોર્ડ મારેલું છે 'બાથરૂમના 0 રૂપિયા અને ટોઈલેટના 1 રૂપિયો.' પરંતુ ત્યા પ્રતિ વ્યક્તિ ટોઈલેટના 10 રૂપિયા અને બાથરૂમનો 1 રૂપિયો ઉઘરાવવામાં આવે છે. જ્યારે બસ સ્ટેશન ડિપાર્ટમાન્ટમાં વાત કરી તો તેમણે કહ્યું કે આ કોન્ટ્રાક્ટ ઉપર કામ અપાયેલું છે એટલે તમારે તેના કોન્ટ્રાક્ટરોને મળવું પડે. બસ સ્ટેશનમાં બાથરૂમનો કોન્ટ્રાક્ટ જેને પણ અપાયો હોય પરંતુ તે આપવાની ઑથોરીટી તો સ્ટેશનની જ હોય તેવી મારી સમજણ છે. પરંતુ ત્યા કોઈએ વાત સાંભળી નહીં અને ત્યા કોન્ટ્રાક્ટ લેનાર પાર્ટીનું પણ કોઈ હતુ જ નહી. ફક્ત બાથરૂમમાં પૈસાની ઉઘરાણી કરનાર બહેનો હતા.
10 રૂપિયા પ્રતિ પેસેન્જર ઉઘરાવવામાં આવતા હોવા છતા બાથરૂમમાં સફાઈ બિલકુલ જ નથી.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4390
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information