Gujarat State Road Transport Corporation [GSRTC] — Why don't stop the bus on stand?
K
Ksp315
Jul 14, 2021
નમસ્તે સાહેબશ્રી,
અમદાવાદ થી ડીસા બસ એ કોઈ દિવસ ઈનકમ ટેક્સ સ્ટેન્ડ પર લાવવાની જગ્યા એ બ્રીજ ઉપર થી લઇ જાય છે. તો આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ વિષય ઉપર વિચાર કરી ને યોગ્ય કાર્યવાહી કરશો.
આ અગાઉ પણ ગણી ઓનલાઈન અરજી કરી છે પણ કોઈ ધ્યાન જ નથી આપતું.
સાહેબશ્રી અમારે લોગો ને પણ ઘરે જવાનું હોય છે તો આપ આ વિષય પર વિચાર જો.
ધન્યવાદ
કલ્પેશ પ્રજાપતિ
+1 photos
Was this information helpful?
No (0)
Yes (3)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment