Madhya Gujarat Vij Company [Mgvcl] — Please provide the electricity
R
Rakesh Kumar Vasava
Sep 13, 2021
Address:
ગામ- મંડાળા ( ભીમપુરા) તા-ડભોઈ જી-વડોદરા
ડભોઈ તાલુકાના મંડળા ગામના ભીમપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દિવસે અને રાત્રે વારંવાર લાઇટ જતી રહે છે જેથી ઘરમાં રહેતા લોકો અને નાના બાળકોને તકલીફ પડી રહી છે અને રાત્રે પણ વારંવાર લાઇટ જતી રહે છે જેથી નાનાં બાળકોને મચ્છરો કરડવાથી બીમારી ફેલાવાની શક્યતા રહે છે જેથી પૂરતી વીજળી આપવા વિનંતી છે
Was this information helpful?
No (0)
Yes (0)
Madhya Gujarat Vij Company [MGVCL] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Madhya Gujarat Vij Company [MGVCL] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment