Address: | Vadodara, Gujarat, 390001 | Website: | illasselar7Gmail.com |
પ્રતિ,
વડોદરા મ્યુનિસિપલ કમિશનર
વડોદરા મહાનગર સેવા સદન,
ખંડેરાવ માર્કેટ,
વડોદરા.
વિષય: સરકારી રાહદારી રસ્તામાં ગેરકાયદેસર પરવાનગી વિના પાકું મકાન નુ બાંધકામ દુર કરવા બાબત.
મેં. સાહેબ શ્રી
ઉપરોક વિષય પરત્વે સાદર જાણવાનું કે “મલંગ જી ગાડીવાલા ” એમ.ઈ.એસ સ્કૂલ ની સામે, હકીમ સાહેબ નો વાડો, દૂધવાલા ટ્રેડસ ની ગલીમાં નાગરવાડા વડોદરા, વોર્ડ નં: ૮ માં આવેલ છે. જે રોડ લાઈન માં આવેલ છે. કોઈ પણ જાત ની પરવાનગી તથા મંજુરી લીધેલ નથી ત્યાં સરકારી સાર્વજનીક રસ્તો છે. જેના પર ગેરકાયદેસર નવું બાંધકામ ચાલુ છે. જે માથાભારી કોન્ટ્રકટર ને કામ આપી ગેરકાયદેસર બાંધકામ કરાવી વારંવાર ત્રાસ આપી હક્ક પ્રસ્થાવીત કરી સાર્વજનીક રસ્તા પર બાંધકામ ચાલે છે.
સાર્વજનીક રોડ ઉપર ગેરકાયદેસર નવું બાંધકામ કાયદાકીય મંજુરી વગર બાંધકામ કરી દબાણ કરવામાં આવેલ છે. સદર “મલંગભાઈ જી ગાડીવાલા ” ના માલિક દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને તેના ઉપયોગ બાબતે વારંવાર હક્ક પ્રસ્થાવીત કરી પરેશાની કરી રહયા છે.
તો આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી ગેરકાયદેસરનું દબાણ-બાંધકામ દુર કરવા નોંધ લેવી નીચે સહી કરનારા સભ્યોની વિનંતી સરની અરજ છે.
આપનો વિશ્વાસું Was this information helpful? |
Post your Comment