Address: | 3-SOMNATH SOCIETY MAIN ROAD,Nr.TULSIBAG, 150"RING, RAJKOT, GUJARAT |
માનનીય સાહેબશ્રી,
સવિનય સાથ જણાવવાનું કે, મારી ગાડી નં.GJ03DG8561 છે.મને તા.17/03/21 સમય 18:44:15 વાગ્યા દરમ્યાન પીઠડીયા ટોલ પ્લાઝા (નેશનલ હાઈવે નં.8)પરથી નીકળવાનો ટોલ ટેકસ મારા ખાતામાંથી ૱40 ચાર્જ ઉધારેલ મેસેજ મળ્યો.મેસેજ આ સાથે સામેલ છે.
ઉપરોકત બાબતે જણાવવાનું કે, હકીકતમાં હું કે મારી ગાડી નં.GJ03DG8561 ત્યાંથી નીકળેલ નથી તે બાબત સ્પષ્ટ કરવા માટે આપ સાહેબશ્રી પીઠડીયા ટોલ પ્લાઝાના CCTV કેમેરા એ સમય દરમ્યાનના ચેક કરી શકોશો.અને મારી ગાડી મારા ઘર પર જ હતી જેના પુરાવા માટે મારા નિવાસ સ્થાનના CCTV ફુટેજ ચેક કરી શકોશો.
આ ઉપરોકત બાબતની ગંભીરતાને ધ્યાને લઈ ને યોગ્ય કાર્યવાહી કરીને મારા ખાતામાંથી ઉધારેલ રકમ અને માનસિક હેરાનગતિના વળતર રુપે મારા ખાતામાં રકમ જમા કરાવવા આપશ્રી ઓથોરીટીને નમ્ર વિનંતી.
એક જાગ્રત ભારતીય નાગરિક:
સાંગાણી સુરેશભાઈ એમ.
[protected]
You Paid Rs.40 at Pithadiya Toll Plaza of GJ03DG8561 on 17/03/21 18:44:15. Avl Bal Rs.104.00 Txn ID: FT[protected]
Was this information helpful? |
Post your Comment