Address: | સરાર તા. જી. વડોદરા |
આથી હું સિંધી ફકીરમહંમદ ઇસ્માઇલ રહે. સરાર તા. જી. વડોદરાના તે આ ફરિયાદ કરી જણાવું છું કે પોર હાઇવે વાળા રસ્તા પાસે કેટલીક દુકાનો આવેલી છે જે દુકાનોમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ મળે છે જેના કારણે હાઇવે ઉપરથી નીચે આવતી કેટલીક ગાડીઓ અડચણરૂપ ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર ઉભી રાખે છે જેના પરિણામે કેટલાક રાહદારીઓને વાહન લઈ જવા તથા લાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ ઘણીવાર તો ટ્રાફિક જામ થઈ જાય છે જેના પરિણામે કેટલીક વાર તો અકસ્માત પણ સર્જાય છે જેથી આ ફરિયાદ આપી આપ સાહેબશ્રીને જણાવવાનું કે આ સમસ્યાનો નિકાલ વહેલાં વહેલી તકે થાય એટલે અમારી અરજ છે.
Was this information helpful? |
Post your Comment