Apr 4, 2023
Complaint marked as Resolved Dear sir,
Panthawada toll booth related(NHAI)
Local village 10km Free toll
But 6km lokal village toll charges
And toll opereter એ અમોને યોગ્ય જવાબ ન મળ્યો અને અમોએ toll મેનેજર નો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે તે અમારી મરજી મુજબ ટોલ ટેક્ષ વસુલ કરવા માં આવે છે ઉપરોક્ત વિષય ના અનુસંધાને અમોને વાકેફ કરવા માં આવે તેવી અમો આશા અને અપેક્ષાઓ રાખીએ છીએ,
આપણો વિશ્વાસુ.
Post your Comment