Retired — To start new bus from mundra

Address:Jestha Nagar Bhuj

મેનેજર સાહેબ શ્રી,
મુંદ્રા થી ભુજ જવા માટે બ્પોરે 12.35 કલાકે બસ જતી હતી પણ થોડા સમયથી તે બંધ થઈ ગયેલ છે. હાલે બપોરે 12 વાગે બસ આવે છે અંત ત્યાર બાદ 1.15 વાગે મુંદ્રા થી ભુજ જવાની બસ છે એટલે લગભગ સવા કલાક નો સમય હોય છે અને આ સમય શાળા છૂટવાનો પણ છે જેથી આજુબાજુ ના ઘણા બધા વિધાર્થીઓ ને તકલીફ પડે છે.
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Jestha Nagar Bhuj
    India
    File a Complaint