Sal Hospital — to submit date of joining and date of leaving (eps)

Address:Nr. Driving Cinema, Thaltej, Ahmedabad, Gujarat

I manisha vanik (Khristi) have been employed as a staff nurse at sal hospital from 01.05.2008 to 30.09.2013. My uan number is[protected]. I filled out form-19 for epf money and my money has been deposited in the bank. But if the online form is filled in to fill out form-10 for the pending withdrawal, the date of joining (Eps) and date of leaving (Eps) on the side of epfo from the sal hospital is not claimed.

Special mention to you, that adding the date of joining (Eps) to the side of the epfo has been introduced frequently by phone and mail to the hospital. However, they do not put the date of joining (Eps) on the side of the epfo. And now the staff of the hospital don't even pick up our phone and cut it off immediately if we have to. So we does not know who to introduce in this regard. This has led to the difficulty of getting the money out of our pf balance. So humbly request you to give proper guidance on this.
Was this information helpful?
No (0)
Yes (1)
Aug 22, 2019
Updated by Petervanik
મે. સાહેબ,
હું મનીષા વાણીક (ખ્રિસ્તી) સાલ હોસ્પિટલમાં તા.01/05/2018 થી તા.30/09/2013 સુધી સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવેલ છે. મારો UAN નંબર[protected] છે. મે EPF ના નાણાં માટે Form-19 ભરેલ હતું અને મારા નાણાં બેંકમાં જમા થઈ ગયેલ છે. પરંતુ બાકી લેવાના નીકળતા નાણાં માટે FORM-10 ભરવા માટે ઓનલાઈન ફોર્મ ભરેલ પરંતુ સાલ હોસ્પિટલ તરફથી EPFOની સાઈડ પર Date of Joining (EPS) અને Date of Leaving (EPS)ની તારીખ દર્શાવેલ ના હોઈ ક્લેમ કરેલ FORM-10 SUBMIT થતું નથી.
આપ સાહેબને ખાસ જણાવવાનું કે EPFOની સાઈડ પર Date of Joining (EPS) ઉમેરવા સાલ હોપિટલમાં વારંવાર ફોન ધ્વારા તથા મેલ ધ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. છતાં તેમના ધ્વારા EPFOની સાઈડ પર Date of Joining (EPS) નાખતા નથી. તથા હવે સાલ હોસ્પિટલનો સ્ટાફ અમારો ફોન પણ ઉપાડતા નથી અને ઉપાળે તો તરત કાપી નાખે છે. તો આ બાબતે કોને રજૂઆત કરવી તે ખબર પડતી નથી. જેના કારણે અમારા PFના બાકી નીકળતા નાણાં મેળવવા માટે તકલીફ ઊભી થઈ છે. તો આપ સાહેબને આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી.

UAN No.[protected]
નામ: મનીષા વાણીક (ખ્રિસ્તી)
મોબાઈલ નં. [protected]
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    SAL Hospital
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    25%
    Complaints
    8
    Pending
    0
    Resolved
    2
    SAL Hospital Phone
    + 91 79 6611 5600
    SAL Hospital Address
    Opp. Doordarshan, Drive-in Road, Ahmedabad, Gujarat, India - 380 054
    View all SAL Hospital contact information