Swachh Bharat Abhiyan... — swachh bharat abhiyan...

Address:388370

ગુજરાત રાજય ના અને જીલા ના વડોદ ગામ ના પ્રજાપતિ નિવાસ સામે ઘણા સમયથી કચરાના ઢગલાનો કોઇ નીકાલ કરવામા આવેલ નથી. જેથી આસપાસ રહેતા લોકો કચરાની ગંધ ના કારણે શ્વાસ લેવુ પણ મુશ્કેલ બની ગયુ છે તેમજ ગંદકીના કારણે બીમારી તથા રોગચાળામા વધારો થયો છે.
ઉપરોક્ત જગ્યા ની સફાઇ માટે તાત્કાલિક પગલા લેવા જવાબદાર વ્યક્તિ ને જાણ કરવા છતા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
* સ્વચ્છ ભારત અભિયાન *.
Was this information helpful?
No (0)
Yes (0)
Complaint comments 

Comments

2 saal ho gye from bhare...
lekin pradhan Nai koi bhi process (latrine nhi bnayai hair) nhi ki h... Saare gaam wale presaan h..

Aap se anurudh hai ki is vishay pr karywahi ki jaaye...
Aapki ati kriypa hogi...

Name:jiten chaudhary
No. [protected]
Add:chandori chhata mathura(281401)

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    Ta/dist Anand
    India
    File a Complaint