Tvs Motor Company — jupiter compline

Address:13/ HEM APARTMENT,LAD SOCIETY ROAD.NEHRUPARK,VASTRAPUR,, 380015

ઈલેશ વી જોશી
૧૩/હેમ એપાર્ટમેન્ટ
લાડ સોસાયટી રોડ
નેહરુપાર્ક, વસ્ત્રાપુર,
અમદાવાદ-૩૮૦૦૧૫
તારીખ:૧૮/૦૮/૨૦૧૯
પ્રતિ,
માનનીય સાહેબશ્રી,
ટી.વી.એસ. મોટર કંપની લી
વિષય: જ્યુપિટર ગાડીમાં કંપની ફોલ્ટ બાબત
સાહેબશ્રી,
સવિનય વિનંતી સાથે જણાવવાનું કે મેં તારીખ:૨૯/૧૦/૨૦૧૮ ના રોજ ગેલેક્ષી ઓટોમોબાઇલ્સ, રાજપથ ક્લબ સામે, એસ.જી.રોડ.અમદાવાદ માંથી જ્યુપીટર ખરીદ કરેલ હતી.જે વોરંટી પીરીયડ માં છે. આ જ્યુપિટર ૪ માસ બરાબર ચાલતી હતી.અને માર્ચ-૧૯ માં જ્યુપીટર ૩૫ થી ૫૫ ની સ્પીડે (એકધારી) ચલાવીએ તો સિસોટી જેવો અવાજ અતિશય પ્રમાણમાં આવેછે.પરંતુ ૧૧.૦૩.૨૦૧૯ ના રોજ મને એકસીડન્ટ થયેલ જેથીચાર માસ પથારી વશ રહેવું પડેલ અને તારીખ:૧૬.૦૮.૨૦૧૯ નારોજ ઉપરોક્ત સર્વિસ સેન્ટર માં આપેલ. જેમણે આપની કંપની ના એન્જીનીયર ના સમજાવ્યા મુજબ કામ કરી આપેલ હતું.તારીખ:૧૭/૦૮/૨૦૧૯ ના રોજ સાંજે ૫.૧૫ કલાકે ગાડી પરત આપેલ.આજરોજ તારીખ:૧૮/૦૮/૨૦૧૯ રોજ ગાડી ફેરવેલ પરંતુ ગાડીમાં તે સિસોટીનો અવાજ ચાલુ જ છે.જે એક કંપની ફોલ્ટ હોય તેમ લાગે છે.ગાડી લીધી ત્યારથી આજદિન સુધી ૩૮૪૬ કિલોમીટર જ ચાલેલ છે.
તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ એક કંપની ફોલ્ટ હોવાથી તાત્કાલિક આપની કંપની ના એન્જીનીયર મોકલી આ સિસોટી જેવો અવાજ કાયમી બંધ કરાવી આપશો.જો આ અવાજ આપના એન્જીનીયર થી બંધ ના થાય તેમ હોય તો મને મારી ગાડીના રૂપિયા પરત આપશો.આ પ્રોબ્લેમનું સોલ્યુશન તાત્કાલિક લાવી આપશો.
નહિતર ના છુટકે મારે કન્ઝુમર ફેડરેશનમાં કમ્પ્લેન આપવી પડશે.અને સોસીયલ મીડિયામાં પણ લખવું પડશે.
મોબઈલ નં.૯૩૭૪૦૬૩૬૪૦ & ૯૮૭૯૫૪૨૦૦૨
ઇમેલ: [protected]@gmail.com
[protected]@yahoo.co.in લી. ઈલેશ વી જોષી
Was this information helpful?
No (0)
Yes (0)
TVS Motor Company customer support has been notified about the posted complaint.
Aug 18, 2019
Updated by ilesh joshi
XXXCXC
Aug 18, 2019
Updated by ilesh joshi
THE SOLUTION IS URGENT
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    TVS Motor Company
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    16%
    Complaints
    5290
    Pending
    0
    Resolved
    825
    TVS Motor Company Phone
    +91 44 2827 2233 [Regd. Office]
    TVS Motor Company Address
    Jayalakshmi Estates 5, Floor 8, Haddows Road, Chennai, Tamil Nadu, India - 600006
    View all TVS Motor Company contact information