Comments
પ્રિય સાહેબ
મારું નામ સુરેશ ભવાનભાઈ ભરવાડ છે.
સરનામું:-ભારતી આશ્રમ ગરનાળા પાસે ધોળકા રોડ સંતોષી નગર સરખેજ અમદાવાદ-૩૮૨૨૧૦.
સવિનય સાથે જણાવવાનું કે અમે તારીખ :-૦૩/૦૭/૨૦૧૨ ના રોજે Sarkhej Municipal Corporation માં અરજી કરી હતી. કે અમારા ઘર ની સામે ગટર માં વધારે પડતો કચરો ભરાય ગયો છે તેના લીધે ગટર નું બધું પાણી અમારા ઘર તરફ આવી રહ્યું છે. માથું ફાટી જાય તેવી સખ્ત દુગંધ મારે છે. અમે લોકો એ આની પેહલા પણ ઘણી વાર અરજી કરી છે. પણ એક બે માણસ આવે અને જોય ને પાછા જતા રહે છે. ગટર ની અંદર મોટા બાવળ ના ઝાડ આડા પડી ગયા છે એના લીધે મોટું ઘાસ ઉગી નીકળેલ છે. તેથી તેની આગળ ૪ ફૂટ સુધી plastic નો કચરો એકઠો થાય ગયેલ છે.અમોને ગટર ની સાફ સફાય કરાવીને વ્યવસ્થિત બનાવી આપો.
Sarkhej Municipal Corporation માં રહેલ સાહેબ શ્રી જી .આર મનસુરી (મો-૯૩૭૪૫૭૪૩૨૩) ને ફોન ઉપર વાત થઇ હતી છતાં હજુ સુધી તેનું કોઈ નિવારણ આવ્યું નથી.
સાહેબ આ ગટર નું પાણી વણઝર ગામ નું આવે છે. Railway Line ના ગરનાળા માંથી ભારતી આશ્રમ ગરનાળા માંથી સરખેજ શકરી તળાવ માં જાય છે. આ બધો કચરો Railway Line ના ગરનાળા અને ભારતી આશ્રમ ના ગરનાળા ની વચ્ચે ભરાય ગયો છે.
સાહેબ અમારી તમને અપીલ છે કે Sarkhej Municipal Corporation અમારી કોઈ અરજી નો ઉકેલ આવતો નથી તેથી કોઈ સખ્ત પગલું લેવા નમ્ર વિનતી.
સાહેબ અમારી તમને અરજી છે કે તમે અથવા કોઈ મોટા અધિકારી ને રૂબરૂ મુલાકાત લઇ ને આનો કોઈ ઉકેલ લાવો એવી તમને નમ્ર વિનતી છે.
જય ગરવી ગુજરાત જય હિન્દ
Please find attached photos with complain slip
--

5%
Complaints
1128
Pending
0
Resolved
52
+91 79 2539 1811
+91 79 2539 1830
Mahanagar Seva Sadan, Sardar Patel Bhavan, Danapith, Ahmedabad, Gujarat, India - 380001
CAN THE AUTHORITY LOOK INTO THE MATTER AND APPROPRIATE ACTION WILL BE TAKEN?
CHAIRMAN
SHIV SHAKTI APPARTMENT OWNERS ASSOCIATION
KHOKHRA
[protected]@yahoo.co.in