[Resolved]  Reliance Communications — Mental Harassment

Address:Patna, Bihar

Dear Sir,

Please find Attach copy of soft copy of Reply copy of legal notice and termination copy of connection.


Regards,

Vikrant Kumar
+2 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Aug 13, 2020
Complaint marked as Resolved 
Complaint comments 

Comments

I am having reliance cdma connection no. [protected] from the launching date of Dhirubhai Ponier Offer. On[protected] I received a sms mentioning that my calls have been bared. I was shocked as I am making the payment on time without any defaults till date. When I enquired it was told that a connection having no.[protected] in my name is having an outstanding balance of Rs.1295/- due to which they have discontinued my services. It was shocking news as this connection was cancelled by me in the month of JUNE 2008 after clearing all the dues. I am having receipt amounting Rs.1850/- in which it has been clearly mentioned full & final payment & termination/cancellation of phone. When I told this to the customer care center of Reliance Communication Ltd they ask me approach nearest reliance web world & show them the receipt & they will resume my services.

But when i approach the nearest web world at West Marreddpally, Secunderabad they told me that apart from the payment made by me in June 2008 the accounts is showing dues of Rs.1295/- & they can only resume services after I made payment. I argued with them that how it is possible that once i have made the full & final payment & cancellation has been done than how it is showing outstanding. They were not having any answer for that & they told the services can be resuming only after making payment.

I made all efforts to convince them that I have not done any mistake. I also requested them that by the time I contact there higher authorities they resume my incoming services as I am having only one cell phone connection with me. But it was all in vain & I have left with only one option that to make payment to them even though I am right.

They have bared my incoming calls causing me mental harassment & also making losses in my business.

This is something which one can say is modern blackmailing were a person can misuse his powers causing mental harassment to the genuine customer.

I therefore request your good self to kindly take some action against my complaint so that in future the company can’t misuse their power.

Having full faith in getting Justice from you & orders for refund of my amount.

Yours truly

Abhishek Khandelwal
અરજદારશ્રીઃ જેકી જોનભાઇ પરમાર
રહે.૨/એચ.કે પાર્ક ટાઉન શીપ
જે.કે પાર્ક પાસે મીશન રોડ
નડીયાદ ખેડા,૩૮૭૦૦૦૨
તા.૧૯/૦૫/૨૦૧૧
મો.૯૭૧૪૭૧૨૩૫૩
પ્રતિ,
ગ્રાહક સુરક્ષા અધિકારી
નડીયાદ -ખેડા

વિષયઃ રીલાયન્સ કોમ્યુનીકેશન દ્વારા મોબાઇલ પોસ્ટપેઇડ કનેકશનના ખોટા બીલો મોકલી માનસીક હેરાનગતી કરવા બાબત.

સવિનય જયભારત સહ અરજદાર જેકી જોનભાઇ પરમાર રહે.નડીયાદ નોકરી, પોલીસ કોનસ્ટેબલ, કોમ્યુટર શાખા ,પોલીસ અધિક્ષકની કચેરી ખેડા-નડીયાદ, નાઓની અરજ વિનંતી કે. અમો છેલ્લા ચાર પાંચ માસથી રીલાયન્સ કોમયુનીકેશન દ્બારા માનસીક હેરાનગતિ અનુભવીએ છીએ.
સદરહુ બાબતે હકિકત એવી છે કે, આજથી આશરે પાચએક માસ પહેલા રીલાયન્સ કોમ્યુનીકેશન અમદાવાદ માંથી રીલાયન્સ કોમ્યુનીકેશનના સેલ્સ એકઝયુકેટીવ અમારી કચેરી ખાતે આવી અમોને મોબાઇલ પોસ્ટપેઇડ કનેકશનની લોભામણી માહિતી આપી અમોને ફોસલાવી પોસ્ટપેઇડ કનેકશન અપાવાના બહાને અમારા જરૂરી દસ્તાવેજો જેવા કે રહેઠાણનો પુરાવાની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટો તથા અમારા સરકારી કર્મચારી હોવાનુ ઓળખપત્રની નકલો મેળવી દશ એક દિવસમાં તમારા કાર્ડ હુ રૂબરુમાં લઇને આવીશ તેમ જણાવેલ. પણ અમારા કાર્ડ અમને મળેલ નહીં તેમજ અમોને રીલાયન્સ કોમ્યેનીકેશનમાં તપાસ કરતા કોઇ યોગ્ય સંતાષકારક જવાબ મળેલ નહીં. કે રીલાયન્સ કોમ્યુનીકેશન માંથી આવેલ સેલ્સ એકઝયુકેટીવને રીલાયન્સ કોમ્યુનીકેશન માંથી ફરજ મોકુફ કરેલની જાણ થયેલ. અને અમારા કનેકશન માટે આપેલ જરૂરી દસ્તાવેજો કે અમારા કાર્ડનો કોઇ પત્તો મળેલ નહીં.
થોડા દિવસોના અંતરે રીલાયન્સ કોમ્યુનીકેશનમાંથી બે સેલ્સ એક્ઝયુકેટીવ ફરીવાર અમારી કચેરી આવી અમારા સ્ટાફના માણસોને તથા અમોને ફરી વાર વીશ્વાસમાં લઇ અમોને કનેકશન અપાવાના વાયદા કરી અમારી પાસેથી ફરી વાર અમારા જરૂરી પુરાવઓ લઇને કાર્ડ અપાવાનો વાયદો કરી દસ એક દિવસ બાદ અમારા બે પોસ્ટ પેઇડ કનેકશનના સીમ કાર્ડ અમારા નામ પર ઇશ્યુ કરેલ જે બંધ હાલતમાં હોય જેનો નંબર હાલ અમોને યાદ નથી અવાર નવાર કંપની સાથે વાત કરવા છતા અમારા સીમ કાર્ડ ચાલુ ન થયા જેથી અમોએ એ પોસ્ટ પેઇડ કનેકશનો ઉપયોગ ન કરી શક્યા.
ત્યાર બાદ થોડા દીવસોમાં ફરી એક સેલ્સ એકઝયુકેટીવ નામ સન્ની સોની અમારી કચેરી આવી અમારી પાસેથી ફરીવાર સીમકાર્ડ અપાવાના પાકા વાયદા કરી સીમકાર્ડ માટે દસ્તાવેજ લઇ અમોને બેપોસ્ટ પેઇડ નંબર ઇશ્યુ કરેલ જે સીમકાર્ડ અવાર નવાર રીલાયન્સ કોમ્યુનીકેશન તથા સેલ્સએકઝયુકેટીવ સાથે કમ્પલેઇન કરાવી કાર્ડ ચાલુ કરાવ્યા પણ રીલાયન્સ કોમ્યુનીકેશન દ્રારા અવાર નવાર હેરાનગતી થતા તેમજ પુરતી સર્વિસ ન મળતા અમો માનસીક હેરાનગતી પામતા અમો આ બન્ને સીમ કાર્ડ બંધ કરાવા અરજ કરેલ પરંતુ અમોને ખોટ બિલ બતાવી ધાક ધમકી આપી આ બિલ ભરશો તોજ તમારા કાર્ડ બંધ કરીશુ નહીં તો તમારુ બીલ ચઠ્યા જ કરશે ત્યાર બાદ અમો ધણી વાર રૂબરૂમાં તેમજ રીલાયન્સ કોમ્યુનીકેશન ના કસ્ટમર એઝયુકેટીવ સાથે અરજ કરતા કોઇ સંતોષ કારક જવાબ ન આપતા અમો હેરાન થઇ આ બન્ને સીમકાર્ડનો ઉપયોગ બંધ કરવા અવાર નવાર અમદાવાદથી આવેલ રીલાયન્સ કોમ્યુનીકેશન ના સેલ્સ એકઝયુકેટીવ ને રજૂઆત કરતા તેઓએ અમારા સીમ કાંડ બંધ થઇ જશે તેમજ ખોટા બીલોને સુધારીને જણાવીશ તેમ બાહેધરી આપેલ ત્યારબાદ તેઓનો પણ કોઇ સર્પક ન થયો અને આજ સુધી અવાર નવાર અમારા રહેઠાણ ઉપર ખોટા પોસ્ટપેઇડ ના બીલો મોકલી અમોને માનસીક હેરાનગતિ કરવામા આવી રહી છે. અમોને શંકા છે કે અમારા નામ , પુરાવા ઉપર કોઇ બીજી વ્યકતિ સીમકાર્ડનો ઉપયોગ કરતી હોય અને કંપનીને અવાર નવાર જાણ કરવા છતા કોઇ સચોટ પગલા લેતી નથી અને અમોને ખોટા ખોટા બીલો મોકલી માનસીક હેરાનગતિ કરે છે. અમો મહીનામાં ત્રણ થી ચાર બીલો અમાર ધરે આવતા હોય અમો તથા અમારા પરીવાર જનો કંટાણી ગયા છીએ હાલ અમો છેલ્લા બે વર્ષથી આઇડીયા કંપનીના સી.યુ.જી પોસ્ટપેઇડ સીમકાર્ડ વાપરીએ છીએ. તો આપ દ્વારા રીલાયન્સ કોમ્યુનીકેશન વિરૂદ્વ યોગ્ય કાર્યવાહી કરી અમોને આ હેરાનગતી માંથી મુકત કરવા આપશ્રીને અમારી નમ્ર અરજ છે. યોગ્ય કાર્યવાહી કરી અમોને જાણ કરશો તેવી આશા સહ


આપનો આભારી
સહી/-
જેકી જોનભાઇ
મો.નં.૯૭૧૪૭૧૨૩૫૩

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Reliance Communications
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    59%
    Complaints
    22889
    Pending
    370
    Resolved
    12596
    Reliance Communications Phone
    +91 22 3037 3333
    +91 22 3038 3333
    +91 22 3033 3333
    Reliance Communications Address
    A Block, Dhirubhai Ambani Knowledge City, Kopar Khairane, Navi Mumbai, Maharashtra, India - 400709
    View all Reliance Communications contact information