| Address: દેવાંગી દિનેશàªàª¾àªˆ પટેલ, દેસાઈ ફળીયા, પાથરી, તાલà«àª•à«‹-જિલà«àª²à«‹-વલસાડ મો.નં.૯à«à«¨à«©à«à«®à«¯à«¨à«¯à«¦ |
મહેરબાન સાહેબશ્રી,
અમોએ ઉપરોક્ત જણાવેલ ગ્રાહક નંબર 42219/60030/0, મીટર નંબર DGLW432099 જે જમીન પર આવેલ છે, તે જમીન મુંબઈ-બરોડા એક્સપ્રેસવે માં સરકાર શ્રી દ્વારા સંપાદન કરવામાં આવેલ હોય અમોને અમારી બાકીની વધેલ જમીનમાં મીટર ખસેડી આપવા મહેરબાની કરશોજી. છેલ્લા છ-આઠ મહિનાથી પાણી વગર અમારી આશરે ૧૪૦ થી ૧૫૦ જેટલી કલમો સુકાઈ જાય તેમ છે, જેનાથી અમોને ઘણું મોટું નુકસાન થાય તેમ છે. જે સંજોગોમાં મીટર ખસેડી આપવા નમ્ર અરજ છે.
Dakshin Gujarat Vij Company [DGVCL] customer support has been notified about the posted complaint.