| Address: Vadodara, Gujarat |
સવિનય સાથે જણાવાનુ કે આપના તબા હેઠળ બાલાસિનોર ડેપોથી વડોદરા - બાલાસિનોર gj-18-y-1653 નંબર ની બસ જે બાલાસિનોર થી સવારે 5:30 અને વડોદરા થી સાજે 6:00 વાગે ગણા વષો થી ચાલે છે. જેનો ટાઈમ અચાનક ચેન્જ કરવાના કારણે તે હવે વડોદરા થી 8:00 વાગે ઉપડે છે. જે પહેલા બાલાસિનોર થી વડોદરા અને વડોદરા થી અમદાવાદ જતી હતી.હવે તેનો રૃટ સવારે બાલાસિનોર થી વડોદરા અને વડોદરા થી લુણાવાડા વાયા આણંદ કરવામાં આવ્યો છે.તેના કારણે હવે પહેલા ના ટાઈમ કરતા હવે લેટ એટલે 8:00 વાગે ઉપડે છે. તેના કારણે તે બસ માં અપડાઉન કરતાં વિધ્યાર્થીઓ, સરકારી નોકરી, ખાનગી નોકરી અને ગણી છોકરીયો અને આવતા જતા મુસાફરો ને ધરે પહોંચવા મા ભારે મુસીબતો નો સામનો કરવો પડે છે. તેમાં ખાસ કરીને જે હળમતીયા, વાધરોલી, જરગાલ, વાળદ, કોસમ, ઠાસરા આ બધા મુસાફરો ને ભારે મુસીબતો નો સામનો કરવો પડે છે અને જે વડોદરા થી બાલાસિનોર મા ડેલી મુસાફરી કરતા મુસાફરો ને વડોદરા થી કે પછી વાસદ, ઉમરેઠ, ડાકોર થી ધરે જવા માટે બસ કે કોઇ અન્ય સાધન મળતુ નથી. અને છેલ્લા ચાર, પાચ દિવસ થી બધા મુસાફરો રાત્રે 10:30, 11:00 પહોંચે છે. અને મુસાફરી કરતી છોકરીયો ને તેમણા ધર વાળા ટેન્શન મા આવી જાય છે. આપણે નીવેદન છે કે આપ વડોદરા -બાલાસિનોર વાળી બસ કે કોઇ અન્ય બસ સાજે 6:00 વાગે વડોદરા થી બાલાસિનોર વાયા વાળદ, જરગાલ, વાઘરોલી રૂટ માટે મુકવા કે પછી વડોદરા - બાલાસિનોર વાળી બસ જેનો નંબર 1653 છે તે બસ નો ટાઈમ જે હતો તેજ પાછો કરવા વિનંતી છે. અને જે નિર્ણય લો તે વહેલી તકે લેવા માટે વિનંતી અને આપ અમણે આવી મુસીબત મા મદદ નહી કરો તો અમણે એસટી પર થી વિશ્વાસ ઉઢી જશે. આપણે હમારી આટલી વિનંતી રહેશે.
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
सूरत, अहमदाबाद, महेसाणा, चानस्मा, से आनेवाली एक्सप्रेस बसे पाटनमे, सुदामा होटेल, हारिज लिंक रोड जो पाटन का ही स्टॉप है, पर स्टॉप नही की जाती । क्यों ? और पाटन डीपो का [protected], और परसल सेवा का फोन कोई रिसीव भी नही करता। प्लीज़ कुछ किया जाय।