| Address: Shreeji Park, Vavdi Road, Morbi |
સહવિનય સાથ જણાવાનું કે,
અમે આજ રોજ ત:28.08.2022 ના રોજ મોરબી ના હવસિંગ થી બસ વાંકાનેર થી દાહોદ (વાંકાનેર ડેપો) માં ચાડિયા બાદ તીયાજ બાથરૂમ લાગવાથી, અમે કંડક્ટર ને કીધેલું કે સામે જ બાથરૂમ છે તો તિયા 2 મિનિટ માં જયને આવું.
તો તેમને ના પાડેલી ને કીધું કે તો બસ ઉભી રેસે નય. તમે બીજી બસ માં આવજો.
માટે એવું જાણવા મળે છે કે તમે ગમે તે પરિસ્થિતિ માં હોવ અમે અમારું ધારીયુ જ કરવાનાં.
આ પ્રકાર ના વર્તન થી તેમની સામે પગલાં લેવા વિનંતી.
આ પ્રકાર ના વર્તન થી અમે કીધેલું કે અમે ફરિયાદ કરી તો પણ તેમને કાય ડર નથી. ફરિયાદ કરી દિયો તેવું કહેવામાં આવે છે.
આ પ્રકાર ના વર્તન થી અમે વાંકાનેર ડેપો માં ફોન કરેલો, તો તિયાં પણ કાય સારો જવાબ નહિ.
માટે આવા કંડક્ટર સામે પગલાં લેવા વિનંતી.
મે જે ટિકિટ લીધી છે તેની વિગત નીચે મુજબ છે.
મારું નામ : વિમલ ગઢવી
મારો નં : [protected]
EMAIL :[protected]@gmail.com
મારી ટિકિટ નો.062407, 28.08.2022, 10:02
[protected]A DRVER 50191474N
આની સામે જે પણ પગલાં લિયો તેની મને જાન કરવા
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.