| Address: Gujarat syate Road transport corporation , Gandhinagar Depot, Gandhinagar, Gujarat, 382010 |
Dear Sir,
I was traveling from gandhinagar to Nirman university, ahmedabad through corporation bus Dehgam-Sarkehj (GJ184067 not able to note down due to bad condition ) today 3pm where I forgot to hop off at my destination so, conductor and other officer with his use free arm with me by taking down from bus, use abuse language and threaten be when I ask for help of police
Request you to take adequate action against the officer, they don't have right to behave like this with passengers
Regards
Kirankumar Patel
[protected]
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Mar 05, 2020
Updated by Kiran40408 સવિનય જણાવવાનું કે હું આજે અંદાજે 3 વાગે ગાંધીનગર થઈ સરખેજ જતી બસ માં નિરમા યુનિવર્સિટી, અમદાવાદ સુધી ની મુસાફરી માટે ટિકિટ લઈને બેઠો હતો. મારુ ગંતવ્ય સ્ટેશન પર મારે કોઈક નો ફોન આવ્યો અને સ્ટેશને ઉતારવાનું રહી ગયું અને બસ થોડીક આગળ જતાં મારા ધ્યાન માં આવતા conducter ને બસ ઉભી રાખવા વિનંતી કરો જેના રેપ્લાયઆ તેમને મને ધમકાવી નાખ્યો મેં પ્રતિઉત્તર આપતા મારી ગાળાગાળી કરી બોજ ઓફિસર સાથે મળીઅને માર મારવામાં આવ્યો અને ધમકી પણ આપવામાં આવી જે બાબતે મારી વિભાગને કડક કર્યાવહી કરવા ફરજ પડે એવી અરજ સાથે
જય ભારત ...
કિરણ પટેલ
લિ
અશોકભાઈ દવે
મો. નં-[protected]