| Address: surat , gsrtc depo |
આદરણીય સાહેબ શà«àª°à«€,
તા. ૨૬-૦૬-૨૦૨૨ ના રોજ સà«àª°àª¤ ડેપો ની બસ વડનગર સà«àª°àª¤ માં મà«àª¸àª¾àª«àª°à«€ દરમà«àª¯àª¾àª¨ કંડકà«àªŸàª°àª રાતà«àª°à«‡ ૯.૪૫ વાગà«àª¯à«‡ મà«àª¸àª¾àª«àª°à«‹ ને હોટેલ મહીસાગર ઉપર ઉતરીને à«§à««-૨૦ મિનિટ ઉàªà«€ રહેશે નાસà«àª¤àª¾ પાણી કરવા માટે કહેલ, હà«àª‚ બરાબર ૧૦ વાગà«àª¯à«‡ àªàªŸàª²à«‡ કે à«§à«« મિનિટ માં બસ આગળ આવી ગયેલ પણ તે પહેલ બસ ઉપાડી દીધી, તેમને à«« મિનિટ પણ રાહ જોવાની તસà«àª¦à«€ લીધી નહિ, અને હà«àª‚ બીજી બસ માં ગીતામંદિર બસ સà«àªŸà«‡àª¨à«àª¡ આવી ગયો àªàª¨à«àª¡ તà«àª¯àª¾àª‚ વાત કરેલી હતી કે વડનગર સà«àª°àª¤ બસ આવે તો મારો થેલો લઇ લેજો, પણ રાતà«àª°à«‡ à«§ વાગà«àª¯àª¾ સà«àª§à«€ રાહ જોઈ પણ બસ આવી નહિ અને મારા થેલા માં બાઈક ની ચાવી, કપડાં અને નાસà«àª¤à«‹ હતો તે પણ હજી મને થેલો પાછો મળેલો નથી, મેં બાઈક ના હોવાથી હà«àª‚ સà«àªªà«‡àª¶à«àª¯àª² રીકà«àª·àª¾ કરીને વેજલપà«àª° ગયેલ અને રૂ. ૧૫૦, તથા નવી બાઈક ની ચાવીઓ બનાવવાના રૂ. ૨૫૦ ખોટા ગયા, તથા નોકરી માં પણ અડધી રાજા પાડવી પડી, પછી મેં સà«àª°àª¤ ડેપો નો સંપરà«àª• કરà«àª¯à«‹ પણ તà«àª¯àª¾àª‚થી પણ મને કહà«àª¯à«àª‚ કે તમારો થેલો નથી જમા થયો,
તો આપ સાહેબ ને વિનંતી છે કે આ કૅનà«àª¡àª•à«àªŸàª° શà«àª°à«€ ને તમે થોડી સમજૂતી આપો કે થોડી àªà«‚લ ના કારણે બીજા માણસ ને કેટલà«àª‚ સહન કરવà«àª‚ પડે છે,
તથા મારા à«© જોડી કપડાં, ના રૂ. ૧૮૦૦/-, રીકà«àª·àª¾ ના રૂ. ૧૫૦/-, ચાવી ના ૨૫૦/-, તથા નાસà«àª¤àª¾ ના ૧૦૦/- મળી ને રૂ. ૨૩૦૦/- નà«àª‚ નà«àª•સાન થયà«àª‚ છે તેમાં તમને જે યોગà«àª¯ લાગતà«àª‚ હોય તે àªàª°àªªàª¾àªˆ કરવા વિનંતી છે,
Please reply me within 7 days, if not replied i will complain in consumer forum,
મારૠસરનામà«àª‚ અને વિગતો નીચે છે,
વà«àª¯àª¾àª¸ દિવà«àª¯à«‡àª¶ સà«àª°à«‡àª¶àªšàª‚દà«àª°
જ-૩૦૨, શà«àª°à«€àª¨àª‚દ નગર, પારà«àªŸ à«§,
વેજલપà«àª°, અમદાવાદ,
અરજી ઉપર ધà«àª¯àª¾àª¨ આપી યોગà«àª¯ કરવા વિનંતી છે.
બસ ટિકિટ સાથે જોડી છે,
Was this information helpful?
Post your Comment