Address: | Gonda st stand Gondal, Rajkot, Gujarat, 360311 |
Gj 18 y 7218 rajkot to junagadh
Coundector batch no 939
Date 28/04/2019 time 7:49 gondal depo કન્ડેક્ટર ખરાબ વર્તન કરેલ છે...સાથે એવી ફરજ પડાવી છે કે કન્ડેક્ટર કહે કે હું કહું તેમજ થશે અને બસ મા મારુ ચાલે છે અને એસ.ટી બસ મારી છે,
થોડી ઇંગલિશ મા અસભ્ય વર્તન કરેલ છે તો મને એવું લાગે છે કે અમને કોઈ ફ્રી મા લઈ જતા હોય અને મારી ગરીમાં ને ઠેસ સાથે બસ માં નીચું જોવડવાની શરમ જનક વર્તન કરેલ છે...
તો વિનંતી છે કે મારી આ ફરિયાદ ને ધ્યાને લેવી અને સાથે યોગ્ય કાર્યવાહી કરવી.
Was this information helpful? |