Address: | Shamlaji | Website: | A |
બસ ન- Gj18Z2792
ડ્રાઈવર તથા કન્ડક્ટર ન- 131151/12108
આમો કાયમી બોડેલી થી શામળાજી આવીએ છે તમામ બસ શામળાજી 3રસ્તા સીવીલ અમને ઉતારે છે અને તમામ લોકલ બસ ત્યાં સ્ટોપ કરે છે પરતું તમારી બસ ના ડ્રાઈવર તથા કન્ડક્ટર તારીખ -11/04/2021 ના દિવસે સાંજે અમે પેલા શાંતિ થી કીધું છતા અમને ઉતર્યા નઈ.
તેમની જોડે તેમની complen બુક માગી છતા આપી નઈ પછી કીધું ડેપો મનેજર નો નંબર આપો તો તે કે છે તારા થી થાય તે કરી લે જે.
તથા ગારો બોલે છે તમારો આ કન્ડક્ટર આ કાયમી આવતો હોવા થી ગમે તેની સાથે ગમે તેમ વર્તન કરે છે.
પેલા ડ્રાઈવર લેડીસ ને રસ્તા ગમે ત્યાં ઉતારે છે અને અમો બોડેલી થી ઠેક સુધી આવ્યે છે જે જગ્યાએ બધી લોકલ બસ ઉભી રે છે તો આ ડ્રાઇવર ેેેેેેેેેેેેેેેેેેેેેેેેઅમ�...⇄ સાથે અન્યા કેમ. કર્યો અમને યોગ્ય ન્યાય આપવા તમને નમ્ર અપીલ Was this information helpful? |