[Resolved] Gujarat State Road Transport Corporation [Gsrtc] — Minibus related | |
હેલ્લો સર/મેડમ વિષય:વાપી ડેપો વિરૂધ્ધ ફરિયાદ કરવા માટે ઉમરગામ ટાઉન થી ૭.૩૫ એ ઉપડતી બસ મીની બસ રોજીંદા ફૂલ થય ને જાય છે. વાપી ડેપો માં આજ થી ૩ મહિના માં કેટલી ફરિયાદ રૂબરૂ મુલાકાત ડેપો મેનેજર ને ફરિયાદ કરવા છતાં મોટી બસ યા નવી બસ મૂકતા નથી.. સર યા મેડમ નો ૩ મહિના થી એક જ જવાબ આપે છે " થઈ જશે". પણ બસ મૂકતા નથી. રોજ ઉમરગામ થી વાપી સુધી ભીડ મા ઊભા રહી મુસાફરી કરવા પડે છે. હાલના કોરોના સમય માં વાપી થી ઉમરગામ અને ઉમરગામ થી વાપી ની બસ માં સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો ન ધજાગરા દેખાય આવે છે એ તમે ફોટો માં જોય શકો છો. હાલ માં ટ્રેન ચાલુ ન હોવાથી બસ નો સહારો લઇ રહેલા મુસાફરો બસ માં લોકડાઉન થી બસ માં મુસાફરી કરી રહ્યા છે. વાપી ડેપો માં હેલ્પ ડેસ્ક પર પૂછતાછ માટે સર બેસે છે એ સરખો જવાબ આપતા નથી. ફોન કરે તો મોટા ભાગે સ્વીચ ઑફ બતાવે અથવા તો ફોન ઉપાડી સાઇડ પર મૂકી દે છે. ઉમરગામ ના મુસાફરો ની આ ફરિયાદ નું તાત્કાલિક નિવારણ લાવા વિનંતી. [protected] Was this information helpful? | |
Feb 21, 2021 Complaint marked as Resolved સર/મેડમ
૩ મહિના માં રૂબરૂ મુલાકાત અને ડેપો માં ફરિયાદ કરી હોવા છતાં પણ કંઈ કરતાં નથી..એમનો એક જ જવાબ થઈ જશે.. ત્યાં ના બસ સંચાલક ને પૂછ્યું હતું તો એમને ચોખી ના પાડી હતી મોટી બસ ની થશે એમ. હાલ માં મે થોડા દિવસો પેહલા વાપી ડેપો ના મેનેજર સુનિતા મેમ્મ ને મળ્યો હતો એમને કોઈ જવાબ અપાયો નથી.. મારી પાસે પેહલા કરેલી ફરિયાદ ની નકલ છે. અને વોટ્સએપ પર વલસાડ ડેપો ના સાહેબ ને ફોટ્સ મોકલ્યા હતા. એ મારી પાસે છે. તમે કહેતા હોય તો આવતીકાલે મીની બસ ફૂલ થય ને આવે છે એના ફોટો પાડી મોકલી શકું.. મારી પાસે ઘણા ફોટોસ છે. જેમના માટે મે ફરિયાદ કરી છે. પણ કય જ કરતાં નથી. હેલ્પ ડેસ્ક વાળા ફોન કરે તો પૂરી સાંભળતા નથી. ફોન ઉચકી સાઇડ પ્ર મૂકી દે છે . ૬૩૫૫૯૧૦૬૯૩ Feb 19, 2021 Complaint Status Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. | |
ShareTweet | |
Comments
Customer satisfaction rating
6%
Complaints
2922
Pending
0
Resolved
162
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
Mail id. [protected]@gmail.com
Mo.no[protected] tickets attached please check and revart my refund
Best Regard
Hitesh Vaidya