Gujarat State Road Transport Corporation [GSRTC] — SUBJECT:-we required Sarkhej -Motizer Bus Schedule time is 5.20 pm from Sarkhej

Address: AT.PO.NIRMALI,TAL-KAPADWANJ,DIST-KHEDA

તા :26/૦9/2024
પંડ્યા પંકજ પ્રવીણભાઈ
ગામ: નિરમાલી

પ્રતિ શ્રી
ડી સી.સાહેબશ્રી
ગુજરાત એસ .ટી.
હિંમતનગર

વિષય : સરખેજ -મોટીઝેર-બાયડ બસનો સમય ૫:૨૦ રાબેતા મુજબ કરવા બાબત.

સવિનય સાથે આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે બાયડ એસટી ડેપો ની સરખેજ થી મોટીઝેર બાયડ બસ ને પુનઃરાબેતા મુજબ સરખેજ થી સાંજે ૫:૨૦ વાગે ઉપાડવા માટે વિનંતી છે.અત્યારે આ બસ ૫.૦૦ વાગે સરખેજ થી ઉપડી જાય છે જેના લીધે અમે ગ્રામ્ય ના મુસાફરો ને બસ મળતી નથી.

વારંવાર રજુઆત અને અરજી તથા ફોન કરવા છતા કોઈ સકારાત્મક જવાબ મળતો નથી .આપ સાહેબ શ્રી ને અમારી તમામ પેસેન્જર વતી થી નમ્ર અરજ છે કે આ બસ રાબેતા મુજબ જુના સમય પ્રમાણે ૫.20 વાગે સાંજે સરખેજ થી ઉપાડવી જેથી અમને ગ્રામ્ય માં જવા માટે બસ ની સુવિધા મળે આ બસ અમારા માટે છેલ્લી છે સાહેબ માટે અમે વારંવાર રજુઆત કરીયે છીએ .આપ સાહેબ શ્રી ને અમારી નમ્ર અરજ છે કે અમારી આ અરજી ને ધ્યાન માં લયિ ને સાંજે સરખેજ થી બસ ને રાબેતા મુજબ ૫.૨૦ વાગે ઉપાડે તેવી અમારી વિનંતી છે, જેથી અમને તમામ ને બસ મળી જાય અને અમે શાંતિ થી ઘરે પહોંચી શકીયે .

આભાર સહ,

આપના વિશ્વાશું પેસેન્જરો.

સરખેજ થી મોટીઝેર
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
 
1 Comment

Comments

I want to warn everyone about Traderfx, a deceptive trading platform that scammed me out of $52, 450. They initially appeared credible, offering professional-looking services and convincing promises of high returns on investments. Eager to make a profit, I trusted them and deposited my money. At first, everything seemed to go well, but when I tried to withdraw my funds, they created numerous hurdles, demanded additional payments, and eventually stopped responding altogether. It was a devastating realization that I had fallen victim to a scam. Thankfully, I was able to recover my money through madam Maria winterbreg a professional recovery specialist that handled my case with diligence and expertise. I strongly advise against investing with Traderfx or similar platforms. Always conduct thorough research and avoid any platform that pressures you to invest quickly or makes unrealistic promises. Protect yourself and your finances from these scams DM her on [protected]@gmail.com

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contacts
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4410
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information