Address: | Sabarkantha, Gujarat, 383246 |
સ્વર્ણિમ ગુજરાત અને ડિજિટલ ભારત તરફ ભારત પગ મંડી રહ્યું વહહે ત્યારે ખુબજ દુઃખ સાથે અમારે ગ્રાહક તરીકે અથવા મુસાફર તરીકે ફરીયાદ કરવી પડે છે જે ખૂબજ ગંભીર બાબત છે.
અમદાવાદ થી વિજયનગર જતી રાતની બસ તા.09.02.17 રાત્રે 11.30 વાગે ચિલોડા પાસે ટાયર માં પ્રોબ્લેમ હોવાથી વારંવાર ઉભી રાખવાથી અંદર ના સ્ત્રી, બાળકો તેમજ વડીલ મુસાફરોને રાતના સમયે ભારે હાલાકી ભોગવવી પડેલ છે જે બસ ઉપાડતા પહેલા બસ નું બરાબર ચેક અને ઓકે કરવાની જવાબદારી જેતે વિભાગે યોગ્ય કામગીરી નહિ કરેલ ની સામે યોગ્ય કાર્યવાહી કરવી.
રાતની તેમજ ગામના રુટો ની બસો જુરે પણ ડેપોની બહાર જય ત્યારે ડેપો મેન્ટેનન્સ વિભાગ બસ બાબતે યોગ્ય ચકાસણી પછી જ બહાર જાય તેવી કડક ચુચના આપવા અને તેને પાલન થાય તેની તકેદારી રાખશોજી.
ફરિયાદ નું નિરાકરણ થએથી અમોને જાણ કરશો.
વિભાગીય કચેરી: હિંમતનગર
ડેપો :- ભિલોડા
બસ રૂટ:- અમદાવાદ થી વિજયનગર
બસ નંબર :- જી.જે.18- 1902
બસ સમય :- ૧૦.૦૦ ઊપડે અમદાવાદ થી Was this information helpful? |
Post your Comment