Honda 2 Wheelers India — very poor repairing service of my honda shine nike | |||
Respected sir/madem આથી હુ અંકુશભાઈ મેલશીગભાઈ રાઠવા... સવિનય સહ લખી જણાવું છું કે... અમે મારી 2 વ્હીલર બાઈક હોન્ડા સાઈન ને ટોટલી રિપેર કરવા માટે તમારા હોન્ડા ના બોડેલી (જિલ્લો- છોટા ઉદેપુર, ગુજરાત ) ખાતે. ના સર્વિસ સેન્ટર માં તારીખ ૨૭/૧૦/૨૦૧૮ ના રોજ આપેલી અને મને સર્વિસ સેન્ટર ના મેનેજર એ 1 અઠવાડિયા પછી બાઈક મને પાછી આપવાનું જણાવેલું હતું... આજે એ બાબત ને 10 દિવસ થય ગયા છે..તો આજે પણ મને બાઈક પરત કરેલ નથી અને જેના કારણે મને ખૂબ જ અગવડ પડેલી છે.. અને મે મારી બાઈક માં જે સર્વીસ માંગી હતી તે બિલકુલ પણ મળી રહેતી નથી... અને સર્વિસ સેન્ટર. ના મેનેજર તેમની પાસે સમાન પૂરતો ના હોવાનો અને મળતો ન હોવાનો દાવો કરે છે... તો આ દિવાળી ની રજા બાદ આપ શ્રી તુરંત આના પર પગલાં લેશો... અને મે જે રકમ ચૂકવી છે તે અનુસાર મને યોગ્ય સર્વિસ મળે એ અંગે કાર્ય ધ્યાન દોરશો... જેથી કરીને અમારે આગળ કોઈ પ્રોસેસ ના કરવી પડે... A.M Rathava [protected] [protected] uttamkumar.[protected]@gmail.com Was this information helpful? | |||
Honda 2 Wheelers India customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
5%
Complaints
5399
Pending
0
Resolved
270
+91 12 4229 0926
+91 12 4229 0919
+91 12 4229 0911
Plot No. 1, Sector 3, IMT Manesar, Gurgaon, Haryana, India - 122050
Post your Comment