Address: | karvad nanitambadi vapi valsad gujrat |
માનય સાહેબ
મારી ઉમર 70 વર્ષ ની છે
મારુ નામ કુમદબેન ભીખુભાઈ પટેલ
ની પત્ની છૂ[protected] no bank account
મારા પતિ ના મરણ પછી અમે પોસ્ટ ઓફિસમાં મા મારા પતિ બેન્ક એકાઉન્ટ ના રુપિયા લેવા ગય તો ડોક્યુમેન્ટનાં દાદરા પોસ્ટ ઓફિસના સ્ટાફ ખોવડાવી દિધા છે અને અમને બીજા ડોક્યુમેન્ટ લાવ કે છે છતાં અમે અમને બીજા ડોક્યુમેન્ટ આપયા છતાં એ
બીજ ડોક્યુમેન્ટ લય આવો અમે કરી ને આંટાફેરા કરાવે છે 4 મહીના પછી પણ બધા ડોક્યુમેન્ટ આપવા છતાં અજુ બીજ ડોક્યુમેન્ટ લય આવો અમે કરી ને પરેશાન કરે છે
તો સાહેબ આપ અમને મહેરબાની કરી મદદ કર જો
mobile no [protected] Was this information helpful? |
Post your Comment