Address: | Porbandar, Porbandar, Gujarat, 360575 |
26 વર્ષનો સ્ટીફન ડિસોઝા કેડબરી ફ્યુઝ ખોલી રહ્યો હતો ત્યારે કેડબરી ફ્યુઝની અંદરથી એક શિયાળ ઇયળ જોવા મળી આવી હતી, ત્યારબાદ તેને નિર્ણય લીધો કે હવે કેડબરીને ખાવું જોઈએ નહી અને બિમારીથી બચવું જોઇએ, અમે આ કેડબરી ખરીદવાનો ઇનકાર કરી દીધો છે. જો આપણું ધ્યાન આ માનવી પર કેન્દ્રિત ન કરાયું હોત, તો આજે આપણે બીમારીથી પીડાઈશું, જો કેડબરી પાસેથી આવી અપેક્ષા ન રાખતા અમો ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને વિનંતી કરવામાં આવે છે કે લોકો બીમારીમાં ન આવે તે માટે યોગ્ય પગલાં લઈ આ પ્રોડક્ટને બંધ કરો.
આ સાથે ફોટો સામેલ છે.
ફોન નં : ૭૮૭૮૪૮૫૮૫૭ । ૯૯૦૯૩૧૩૯૬૫
Was this information helpful? |
We apologize for the inconvenience this may have caused you. Please write to us at [protected]@mdlzindia.com providing us with your complete contact details and the name and address of the retail outlet from where this was purchased. Thanking you and looking forward to hearing from you.