Subject: કસ્ટમરઆઈ.ડી[protected] સાબરમતી ગેસ નું કનેક્શન રદ કરાવ્યુ હોવા છતાં બિલ આવવા બાબત
શ્રીમાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું પટેલ નયનાબેન જગદીશભાઇ ( MOBILE [protected]), રહેવાસી 15, મન મંદિર, સહારા ટાઉન શીપ, રાધનપુર રોડ, મેહસાણા ખાતે કસ્ટમર આઈ.ડી[protected] થી સાબરમતી ગેસ નું ઘરેલુ કનેક્શન મેળવેલું હતું. મે મારું ગેસ કનેક્શન તા.02/07/2022 ના રોજ બંધ કરાવેલું છે. તેની અફિડેવિટ તેમજ અન્ય જરૂરી આધારો આપી 118 રૂપિયા ની per. Disconnection ચાર્જ ભરેલ છે. મારું ઘરેલુ કનેક્શન કાયમી બંધ કરાવ્યુ હોવા છતાં Billing પીરિયડ -02/07/2022 to 01/09/2022 નું 323 રૂપિયા આવ્યું છે. જે વ્યાજબી નથી..
આપ સાહેબ ને નમ્ર વિનંતી કે Billing પીરિયડ -02/07/2022 to 01/09/2022 નું 323 રૂપિયા નું બિલ રદ કરવા વિનંતી.
બિડાણ- 118 રૂપિયા ની per. Disconnection ચાર્જ ભરેલ પહોચ.
Attachments area
Sabarmati Gas customer support has been notified about the posted complaint.
they told : "YOU SHOULD RECEIVE A REPLY FROM THE COMPANY REPRESENTATIVES WITHIN SERVERAL DAYS" Serially ????? very bad service.