Dakshin Gujarat Vij Company [Dgvcl] — Complaint about faulty meter and bill
B
Bhanabhai Patel
from Surat, Gujarat
Aug 6, 2023
Address:
Block no 265, kumbhari, Olpad.
Customer no. 12554/50014/2 block no 265 kumbhari, Olpad. ઉપરોક્ત મીટર આપનાં દ્વારા એક મહીના પહેલા બદલવામાં આવેલ છે.છેલ્લા એક મહિનાથી પાવર સપ્લાય આવિયો નથી. તેમ છતાં મને ફોલટી મીટર નું બિલ આપવામાં આવેલ છે. આ અગાઉ પણ મને માર્ચ, મેં મહિના નું બિલ પણ ફોલ્ટી મીટર નું બિલ આપવામાં આવે લઈ છે. આપ મારો વપરાશ ચેક કરી શકો છો. જેથી મારા ત્રણે બીલમાં સુધારો કરવા વિનંતી તેમજ છેલ્લા એક મહિનાથી પાવર સપ્લાય નથી જે અંગે ઘટતું કરવા વિનંતી. આભાર.
Was this information helpful?
No (0)
Yes (0)
Dakshin Gujarat Vij Company [DGVCL] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Dakshin Gujarat Vij Company [DGVCL] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment