[Resolved] Idea Cellular — poor service and billing issues follow ups. | |||
Reminder:1 પ્રતિ શ્રી, મેનેજર, આઈડિયા સેલ્યુલર લીમીટેડ અમદાવાદ સવિનય સાથ જણાવવાનું કે નેહરુનગર પ્રાથમિક શાળા ના નામે આપની કંપની નું પોસ્ટ પેડ કનેક્શન અમે અંદાજે ૧૩ માર્ચ ૨૦૧૬થી મેળવેલ છે અને તે મહિના નું પૂરું બીલ અમોને ભરવાનું આપના આઈડિયા કસ્ટમર કેર સેન્ટર તરફથી જણાવવા મા આવે છે અને તે આઉટ સ્ટેન્ડિંગ બીલ ની રકમ અમોને દર વખતે ભરવા જણાવવા મા આવે છે અને અમારું કનેક્શન બંધ કરી દેવામાં આવે છે. બીજું કે અમને આપના તરફથી સર્વીસ પણ સારી મળતી નથી જેથી અમોએ કાંકરિયા કસ્ટમર કેર સેન્ટર પર બે વખત આ કનેક્શન ને બંધ કરવા માટે અરજી આપવા ગયેલા પણ પહેલા બીલ ભરો પછી જ કનેક્શન બંધ થશે અને હાલ મા અમે વપરાશ નથી કરતા છતાં બીલ આપવામાં આવે છે જેથી અમો આપને અમારું પોસ્ટ પેડ કનેક્શન મોબ. નો. ૭૬૯૮૦૦૨૪૪૪ બંધ કરવા માટે જણાવીએ છીએ. આપના કસ્ટમર કેર સેન્ટર પર અમારી રીક્વેસ્ટ પણ સ્વીકારવામાં આવતી નથી જેથી આ કનેક્શન આજથી બંધ કરવામાં આવે અને બાકી નીકળતી બીલની રકમ અમો અન્ડર પ્રોટેસ્ટ ભરી દેવા માટે રેડી છીએ અને પછી થી તે પાછા આપવાની શરતે ભરવા રેડી છીએ જે નોંધ લેવા વિનંતી. આપના સહકારની અપેક્ષા સહ. આપની વિશ્વાશું આચાર્ય નેહરુનગર પ્રાથમિક શાળા, મકરબા મોબ.૯૯૦૪૯૨૯૪૧૭ email:nehrunagar.makarba.city.[protected]@gmail.com Was this information helpful? | |||
Aug 29, 2017 Complaint marked as Resolved Idea Cellular customer support has been notified about the posted complaint. Verified Support Jul 29, 2017 Idea Cellular Customer Care's response Dear Customer, As details checked, your concern is discussed and resolution is communicated for the same. For any further assistance you can write us back at [protected]@idea.adityabirla.com or can call us on 12345 or 198. Regards, Rajat. | |||
Add a Comment | |||
63%
Complaints
16713
Pending
792
Resolved
9872
Suman Tower, Plot No. 18, Sector 11, Gandhinagar, Gujarat, India - 382011
View all Idea Cellular contact information
Post your Comment