[Resolved] Kotak Mahindra Bank — 23/02/2017 d.D.: 624139 rs.1050000/- is not cleared..
U
upadhyayjayeshkumar
from Mumbai, Maharashtra
Address:
380013
મારા નામેં ઉપાધ્યાય જયેશકુમાર એમ રુપિયા.1050000/- I નો ડ્રાફ્ટ નારણપુરા બ્રાંચ માંથી નીકળેલ જે આજ દિન સુધી મને જમા મળેલ નથી બ્રાંચ માં તપાસ કરવા ગયેલ તો કોઈ સંતોષકારક જવાબ આપતા નથી મારી બેંક બેંક ઓફ ઇન્ડિયામાં આ D.D ભરેલ તેમની જોડે વાત કરાવેલ તોય કોઈ આ બાન્ચ ના મેડમ વ્યવસ્થિત જવાબ કે વર્તન કરતા નથી (મારો DRAFT બિમલ ભાઈ નામે ખાતા માંથી નિકેલ છે) તો આ બાબતે તાત્કાલિક પગલાં લેશો બે bank ના કારણે હું ફસાય પડેલ છું મારા ખાતા માંથી મોટા મોટા ચેક પરત થાય છે મો: ન.૯૯૨૫૭૫૭૫૫૯
Was this information helpful?
No (0)
Yes (0)
Apr 5, 2017
Complaint marked as Resolved
Kotak Mahindra Bank customer support has been notified about the posted complaint.
Verified Support
Mar 04, 2017
Kotak Mahindra Bank Customer Care's response Hey there! Looks like you’re in a fix. Can we help? Plz write to us via http://bit.ly/19WK9Vg or for immediate assistance you may call once again @ [protected].
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment