| Address: એ/3 KUMKUM RESIDENCY , BH SATYAMEV HOSPITAL,CHANDHEDA .AHMEDABAD, Ahmedabad, Gujarat, 382424 |
હું ચાંદખેડા કુમકુમ રેસિડેન્સી એ /3, ખાતે રહું છુ, મારી ફરિયાદ છે કે ટીપી સ્કીમ 74 માં સમાવિસ્ટ 18 મીટર નો રોડ કુમકુમ રેસિડેન્સી ની સામે થી પસાર થાય છે, આ રોડ પર કેટલાક લોકો એ ગેરકાયદે દાવન કરી વ્યક્તિગત ભોગવટો ઊભો કરી દીધેલ છે અને દાદાગિરિ કરી આ સરકારી રસ્તા નો સાર્વજનિક વપરાશ બંદ કરાવી દઈ વ્યક્તિગત માલિકી હક્ક સ્થાપિત કરી દીધો છે સૂર્યાન હોપ ટાઉન ની સામે આવેલ પાકા રોડ પર એ એમ ટી એસ અને બીજા ખાનગી વાહનો ની અવરજવર વધારે હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ ઊભી થઈ છે, તો તાત્કાલિક ધોરણે 18 મીટર નો કાચા રોડ પર ના ગેરકાયદે દબાણ અને ભોગવ ટા દૂર કરી નાગરિકો માટે અને નાગરિકો ના જાહેર હિત માં રસ્તો ખુલ્લો કરાવી ઘટતું કરશો.
બીજું એક મકાન માલિકે આ જાહેર રસ્તા પર કાંટાળો બાવળ વાવી દીધો છે, જે જાહેર હિત માં તાત્કાલિક દૂર કરાવશો...
લિ.આપનો વિશ્વાસુ
બાબુલાલ પરમાર, એ /3, કુમકુમ રેસિડેન્સી, સૂર્યન હોપ ટાઉન સામે, ચાંદખેડા, 382424
Municipal Corporation of Ahmedabad customer support has been notified about the posted complaint.