[Resolved]  Symphony Limited — Complaint pending after 2 months

Address:Ahmedabad, Gujarat
Website:[email protected]

સંજય નાથભાઈ પરમાર
૧, પો.સ.ઈ. ક્વાટર્સ, પોલીસ લાઈન,
ગામ :-વિઠ્ઠ્લાપુર, તાલુકો :-માંડલ,
જી:- અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ
મો.[protected]/[protected]
પ્રતિ,
મેનેજર શ્રી,
સિમ્ફોની પ્રા.લી.
અમદાવાદ
વિષય :- આપેલ કમ્પ્લૈન સોલ્વ નઈ થવા બાબત

સવિનય જય ભારત સહ જણવવાનું કે અમોએ તા.૦૨/૦૫/૨૦૧૫ ના રોજ વીજ્યુઅલ કોમ્પ્યુટર કેર, લક્ષમી કોમ્પ્લેક્ષ, નરોડા પાટીયા, નરોડા ખાતેથી સિમ્ફોની કંપનીનું સુમો જુનીયર રુ. 7500/- મા ખરીદેલ હતુ જેનો સીરીયલ નં.૨૧૧૧૮૧૫૬૨૪૩૧૨ હતો તેમજ તેનું બિલ ઈન વોઈસ ન. Ro 323 છે જે કુલર થોડાક સમય બાદ અચાનક બંધ થઈ ગયેલ, જેથી અમોએ કંપનીના કસ્ટ્મર કેરના નં ૦૭૯-૩૦૧૩૦૧૧૧ ઉપર તા. ૧૪/૧૨/૨૦૧૬ ના રોજ કંપ્લેઈન આપેલ હતી, જેનો કંપ્લેઈન નં ah ap 14l 16001 છે. ત્યાર બાદ પણ કુલર રીપેર ના થતા અમોએ ફરીથી તા.૨૯/૧૨/૨૦૧૬ ના રોજ કંપ્લેઈન આપેલ જેનો કંપ્લેઈન નં ah ap 27l 16003 છે. ત્યાર બાદ કંપની તરફ્થી કોઇજ રીલ્પાય ના આવતા ફરીથી તા. ૧૭/૦૧/૨૦૧૭ ના રોજ કંપ્લેઈન નં ah-ap-16a 17002 તેમજ તા.૦૪/૦૨/૨૦૧૭ ના રોજ કંપ્લેઈન નં ah ap 3b1 7003 તેમજ તા. ૧૪/૦૧/૨૦૧૭ ના રોજ રીપીટ કંપ્લેઈન નં ah ap 14 l 16001 આપેલ છે. જે કૂલ - ૦૫ કંપ્લેઈન આપવા છતા કામ થયેલ નથી. ત્યાર બાદ કંપની તરફ્થી એવુ જણાવેલ છે કે, તમારા એરીયાના બ્રાંચ મેનેજર શ્રી રમેશ પટેલ સાથે વાતચીત કરી લેવી અને અમોને તેઓનો ટેલિફોન નં, પણ આપેલ જે નં.ઉપર અમોએ ફોન કરતા તેઓએ જણાવેલ કે થઈ જશે અને ત્યાર બાદ એક એંજીનીયર આવેલ અને અમારા ઉપરોકત સરનામા ઉપર કુલર આખેઆખુ ખોલિ ને ખુલ્લુજ મુકીને જતા રહેલ ત્યાર બાદ અમોએ ફરીથી રમેશભાઈને ફોન કરતા તેઓએ ફોન ઉપાડેલ નથી અને આજ સુધી કામ થયેલ નથી અમોએ ફરીથી આ બાબતે કંપનીના કસ્ટમર કેરમા ફોન કરતા ત્યાથી અમોને બિજો એક નં શ્રી નરેંદ્ર વૈધ મો.નં ૯૩૭૭૦૭૦૦૩૮ કે જેઓ ક્પનીના જોનલ ઓફીસર છે જે આપેલ નંબર ઉપર પણ અમોએ ફોન કરતા તેઓએ જણવેલ કે અમોને તમારો કમ્પ્લેઈન નં. એસ.એમ.એસ કરો જે પણ અમોએ કરેલ તેમ છતા કમ્પ્લેઈન સોલ્વ થયેલ નથી અને તેઓએ પણ અમોને રમેશભાઈ સાથે વાત કરવા જણાવેલ પરંતુ તેઓએ સંતોશકારક જવાબ આપેલ નહીં જેથી અમોએ આજ રોજ ફરીથી કસ્ટમર કેરમા ફોન કરતા ત્યાથી અમોને કંપની નુ ઈ-મેઈલ એડ્રેસ symphonylimited. [protected]@gmail.com આપેલ જેથી અમોએ આ કંમ્પ્લેઈન કરેલ છે તેમજ આ ખામી ૨-મહીના ઉપરાંત થઈ ગયેલ હોવા છ્તા પણ સોલ્વ થયેલ નથી. જો દીન-૫ મા આ કમ્પલેઈન સોલ્વ નહીં થાય તો અમોને ગ્રાહક સુરક્ષા કેંદ્રમા (કંજ્યુમર ફોરમ) મા જવાની ફરજ પડશે જેની નોંધ લેવી. તા.૧૦/૦૨/૨૦૧૭.

સંજય પરમાર
[protected] [protected]
અમદાવાદ
Was this information helpful?
No (0)
Yes (0)
May 10, 2017
Complaint marked as Resolved 
Symphony Limited customer support has been notified about the posted complaint.
Verified Support
Feb 15, 2017
Symphony Limited Customer Care's response
Hello Dear Sanjay,
Thank you for sharing the complaint numbers with us.
Our team will get in touch with you soon & help you solve the problem
Assuring you our best attention, always.
Symphony Customer care
Verified Support
May 25, 2017
Symphony Limited Customer Care's response
Hello Sanjay,
We received an update from our services team that your problem has been resolved successfully. We are always at your service & would love to assist again, if required.
Assuring you our best attention, always.
Symphony Customer care
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Symphony Limited
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    40%
    Complaints
    717
    Pending
    0
    Resolved
    290
    Symphony Limited Phone
    +91 79 6621 1111
    Symphony Limited Address
    Symphony House, FP12-TP50, Bodakdev, Ahmedabad, Gujarat, Kenya - 380054
    View all Symphony Limited contact information