Dakshin Gujarat Vij Company [Dgvcl] — Load extension | |||
માનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ પટેલ DGVCL મુલડ MR KATARIYA SIR ને ડિસેમ્બર ૨૦૨૨ મહિનાથી લોડ વધારા ફાઈલ અમે મુલદ ડિવિજન ને આપેલ ૪૭ મેમ્બર ના DOCUMENT સાથે આપેલ તો અમને ઓફિસ થી ઓનલાઇન જાતે કરવા કહેલ અમોએ બધી અરજી જાતે કરેલ અને CMO માં એ લોકો અમને રિપ્લે એવો આપે છે કે મુલદ ડિવિજને અમુક અરજી કરી આપેલ આ વાત ખોટી છે એનું પ્રૂફ આમારી પાસે છે મકવાણા સરે પછી અમને ૧૨ મેમ્બાર ની અરજી કરવા કહેલ અમોએ ૧૨ /૧૨/૧૨/૧૨ ની કરેલકરેલ અમાં ૧૨ ને અપ્રુવલ આપતા ૧૦/૧૨ દિવસ કાઢી નાખે સર નથી સ્ટાફ રજા પર છે એવું બધું અમે લોકોએ અમારા ધંધા ના ટાઈમ બગાડીને ૧૨/૧૫ VISIT કરેલ દર વખતે કંઈક નવી QVARY કાઢીને કામ લેટ કરવાનો પ્રયાસ થાય રહીયો છે પછી અમારી SOCIATY વતી પ્રમુખ નો DHARAV માગેલ A DHARAV AUGUST મહિનામાં પેલીજ વાર MR KATARIYA SIR NE માંગી લેવો હોય તો હતો અમારા કામ ને લેટ કરવા અમારી પાસે MPOWER/E/૦૦૦૪૨૭/૪૨૩ NA રોઝ ૬/૩/૨૦૨૩ ના પ્રમુખ નો ઢરાવ માંગેલ અમારી સોસયટી ORGENAIJAR પાસે છે માટે અમે ૧ મેમ્બર કિશોર બોરડ ને ORGENAIJAR દ્વારા લેટર પેડ પર ઓર્થોરેટી આપેલ એમાં પણ હજુ કોઈ ના ઇસારા પર MR KATARIYA SIR ચાલતા હોય એવું લાગી રહ્યું છે અને અમેલોકોએ ૪૦ મેમ્બર ના QUTATIONભરી દીધેલ ત્યારે ટેસ્ટ રીપોરટ નું પેન્ટ લઈ લીધેલ તોઅમનેટેસ્ટ રિપોર્ટ એપ્રિલ માં ૬/૧૨ ની વચ્ચે આપેલ એટલું લેટ કેમ જ્યારે અમે ટેસ્ટ રીપોરટ નું પેન્ટ કરેલત્યારેજઅમનેરીપોર્ટ કેમનોઆપેલMRKATARIYASIRહજુયલેટકરવાના�...⇄ E/૨૦૨૩/૪૮૬ ની અરજી માં સોસાઈટીના મેમ્બર અને પ્રમુખ નો ઠરાવ માંગેલ કે લોડ વધવાથી કોઈ મેમ્બર ને પ્રોબ્લ નથી ને આ કોઈ જવાબ છે અમોને લો વોલ્ટ નો પ્રોબ્લેમ છે SIR આવી ઉનાળાની ગરમીમાં રાત્રે અમારા ઘરના પંખા પણ નથી ચાલતા અમારી સોસયટીમાં ૧૫૬ મકાન છે બધાના લોડ છેક કરી ને DGVCL ને મોટું TC મૂકવું જોઈએ અત્યારે ૧૫૦ નું TC છે અને પાવર કાપ ના કોઈ પ્લાનિંગ વગર પાવર કામ ૭ દિવસમાં ૧૨/૧૩ વાર પાવર જાય છે આવી ઉનાળાની ગરમીમાં નાના બાળકો ની દયા કરો SIRBHUPENDRA PATEL SIR અને અમે લોકો એ પેમેન્ટ ભરેલ છે એમાં DGVCL ને ફાયદા છે સર હવે વધુ મારે કહેવુ નથી પણ એક જાગૃત નાગરિક તરીકે અમારા પ્રશ્નનું નીરા કારણ ૩૦/૪/૨૦૨૩ પેલા કરી અપો નહિ તોઅમારા ભરેલ અંદાજિત પેમેન્ટ ૨૦૦૦૦૦લાખછે એ પાછું અપિદો1) AJPATEL સર) કટારિયા સર Was this information helpful? | |||
Dakshin Gujarat Vij Company [DGVCL] customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
6%
Complaints
315
Pending
0
Resolved
18
+91 26 1250 6000
+91 1250 6200
+91 1250 6112
"Urja Sadan", Nana Varachha Road, Kapodara, Surat, Gujarat, India - 395006
Post your Comment