ICICI Bank — not received pnr no.& debit rs.178 in my icici account | |||
તા.7-08-17ના રોજ રાત્રે 9.40 મિનિટે જૂનાગઢ -આણંદ બસમાં રાજકોટ થી આણંદ નું online બુકીંગ કરાવેલ હતું જેમાં icici ના debit card માંથી રૂ.187 કપાઈ ગયેલ હતા પરંતુ ટીકીટ નો pnr no. જનરેટ થયો ન હતો આથી ટિકિટ પૈસા કપાઈ જવા છતાં મળેલ ન હતી . ઉપરોક્ત કપાયેલ રકમ રૂ.187 હજુ આજ દિન સુધી અમારા icici ના ખાતામાં જમા થયેલ નથી તો આપના દ્વારા આ રકમ પરત મળે તેવી કાર્યવાહી કરવા નમર વિનંતી. Was this information helpful? | |||
ICICI Bank customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
65%
Complaints
23615
Pending
2042
Resolved
14251
+91 22 2653 1414
ICICI Bank Towers, Bandra-Kurla Complex, Mumbai, Maharashtra, India - 400051
View all ICICI Bank contact information
Post your Comment