માનનીય સાહેબ શ્રી
જય ભારત સાથે જણાવાનું કે જે બિજનોર માં ચાલતી ટ્રેન માં સિપાહી એ જે દુષ્કર્મ કર્યું એ બહુ સર્મજનક છે, અને આ આપણા દેશ માટે ભી સર્મજનક કહેવાય કે જે પોસ્ટ પર એ ભાઈ હતા, એમનું કામ છે કે લોકો ની ધ્યાન રાખવાનું અને જો રક્ષક જ આવું કામ કરે એ બહુ સર્મજનક કહેવાય. આ મુદાપર વધારે નહિ,
મારી તમને નમ્ર વિનંતી કે આ બેન ને ન્યાય આપવું અને સાથે જે દુષ્કર્મ આચરનાર વ્યક્તિ સામે કડક પગલા લેવા જેથી ભવિષ્ય માં આવું દુષ્કર્મ કરતા લોકો વિચારે, સાથે એજ કે આમાં રેપ્યુટેશન આપણા દેશ ની જ ખરાબ થાય છે
અને મારી તમને નમ્ર વિંનતી કે તમે જે ભી એક્શન લો એ મને લેખિત માં આપવા વિંનતી, હું તમારા અભિપ્રાય ની રાહ જોઈશ, અગર લેખિત માં ના આપી સકો તો મારા નંબર તથા ઈમેઈલ પર કોન્ટેક્ટ કરી શકો છો,
મને લેખિત માં ૧૦ દિવસ ની અંદર જવાબ આપવો
મારાથી કઈ લખવામાં ભૂલ થઇ ગઈ હોય તો હું માફી માંગું છું Was this information helpful? |