ડેપો મેનેજર સાહેબશà«àª°à«€
સà«àª°àª¤ થી બારડોલી તરફ જતી સાંજના સમય ની બધી સà«àª°àª¤ àªà«‹àª¨ ની બસો માં મà«àª¸àª¾àª«àª°à«‹ સાથે પકà«àª·àªªàª¾àª¤ થાઈ રહà«àª¯à«‹ છે.
મà«àª–à«àª¯ મà«àª¦à«àª¦à«‹ ઠછે કે મà«àª¸àª¾àª«àª°à«‹ પાસેથી બસ નà«àª‚ àªàª¾àª¡à«àª‚ ૪૬ રૂપિયા àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ અને à««à«§ રૂપિયા ગà«àª°à«àªœàª° નગરી માટે લેવામાં આવે છે અને સà«àªµàª¿àª§àª¾ ૩૦ રૂપિયા ના àªàª¾àª¡àª¾ વળી લોકલ બસ ની આપવામાં આવે છે.
સાંજના સમય માં સà«àª°àª¤ થી બારડોલી તરફ જવા માટે પરà«àªµàª¤ પાટિયા અને પà«àª¨àª¾ પાટિયા પà«àª² ઉપર થી જવાની જગà«àª¯àª¾ ઠàªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ બસો પરà«àªµàª¤ પાટિયા અને પà«àª¨àª¾ પાટિયા નીચે થી જાય છે જેથી નà«àª¯à«àª¨àª¤àª® ૩૦ મિનિટ થી ૪૦ મિનિટ નો સમય વેડફાય જાય છે, અને ખાસ નોંધ તો ઠલેવી કે àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ અને ગà«àª°à«àªœàª° નગરી બસો જયારે પણ પરà«àªµàª¤ પાટિયા અને પà«àª¨àª¾ પાટિયા પà«àª² નીચેથી જાય છે તà«àª¯àª¾àª°à«‡ કોઈ પણ મà«àª¸àª¾àª«àª° બસ માં દાખલ થતà«àª‚ નથી કારણ કે આ બંને જગà«àª¯àª¾ ઉપર લોકલ બસ ના પાસ ધારકો ઉàªàª¾ રહે છે, àªàªŸàª²à«‡ ઠમà«àª¸àª¾àª«àª°à«‹ માટે àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ અને ગà«àª°à«àªœàª°àª¨àª—રી બસ વà«àª¯àª°à«àª¥ હોય છે.
કૃપા કરીને સà«àª°àª¤ થી બારડોલી જતી વખતે àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ અને ગà«àª°à«àªœàª°àª¨àª—રી બસો ને જà«àª¨àª¾ રૂટે àªàªŸàª²à«‡ કે સહારા દરવાજા, પરà«àªµàª¤ પાટિયા અને પà«àª¨àª¾ પાટિયા તમામ પà«àª² પરથી ફરીથી જવાની પરવાનગી આપવા વિનંતી, જેથી કરીને બસ àªàª¾àª¡à«àª‚ ગોટાળો કાંડ થતા અટકાવી શકાય.
બસ àªàª¾àª¡àª¾ ગોટાળા કાંડ ની આશરે ગણતરી નીચે મà«àªœàª¬ થવા પાતà«àª° છે:
àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ બસ àªàª¾àª¡à«àª‚ મà«àªœàª¬:
à«§ મà«àª¸àª¾àª«àª° દીઠ૪૬ - ૩૦ = ૧૬ રૂપિયા નો ગોટાળો (àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ àªàª¾àª¡à«àª‚ લોકલ બસ સà«àªµàª¿àª§àª¾)
નà«àª¯à«àª¨àª¤àª® ૫૦ મà«àª¸àª¾àª«àª°à«‹ મà«àªœàª¬ ૫૦ * ૧૬ = ૮૦૦ રૂપિયા
નà«àª¯à«àª¨àª¤àª® à«« બસો મà«àªœàª¬ à«« * ૮૦૦ = ૪૦૦૦ રૂપિયા નો ગોટાળો
ગà«àª°à«àªœàª°àª¨àª—રી બસ àªàª¾àª¡à«àª‚ મà«àªœàª¬:
à«§ મà«àª¸àª¾àª«àª° દીઠ૫૧ - ૩૦ = ૨૧ રૂપિયા નો ગોટાળો (ગà«àª°à«àªœàª°àª¨àª—રી àªàª¾àª¡à«àª‚ લોકલ બસ સà«àªµàª¿àª§àª¾)
નà«àª¯à«àª¨àª¤àª® ૫૦ મà«àª¸àª¾àª«àª°à«‹ મà«àªœàª¬ ૫૦ * ૨૧ = ૧૦૫૦ રૂપિયા
નà«àª¯à«àª¨àª¤àª® à«« બસો મà«àªœàª¬ à«« * ૧૦૫૦ = ૫૨૫૦ રૂપિયા નો ગોટાળો
કà«àª² ૪૦૦૦ + ૫૨૫૦ = ૯૨૫૦ રૂપિયા નો àªàª• દિવસ નો àªàª¾àª¡à«àª‚ ગોટાળો
à«§ મહિના માં ૯૨૫૦ * ૩૦ = ૨à«à«à««à«¦à«¦ રૂપિયા નà«àª‚ બસ àªàª¾àª¡à«àª‚ ગોટાળો
તો ઉપરોકà«àª¤ જણાવà«àª¯àª¾ મà«àªœàª¬ આશરે અંકે બે લાખ પંચોતેર હાજર કરતા વધારે રૂપિયા નો બસ àªàª¾àª¡à«àª‚ ગોટાળો જેને àªà«àª°àª¸à«àªŸàª¾àªšàª¾àª° પણ કહી શકાય.
નોંધ : ઉપરોકà«àª¤ ગણતરી માં લાકà«àª·àª°à«€ બસ ની ગણતરી કરી નથી કારણકે ફકà«àª¤ બારડોલી ડેપો ની જ લાકà«àª·àª°à«€ બસો પà«àª² નીચે થી જાય છે.
અમે સà«àª°àª¤ ડેપો માં ફરિયાદ કરવા ગયા તà«àª¯àª¾àª°à«‡ અમને જાણવાં માં આવà«àª¯à«àª‚ કે ઉપર બેથેલા અધિકારી લોકો ઠનવા પરિપતà«àª° માં બસ ને પરà«àªµàª¤ પાટિયા અને પà«àª¨àª¾ પાટિયા નીચેથી જવાનો આદેશ આપà«àª¯à«àª‚ છે. જો આદેશ આપવà«àª‚ હોય તો મà«àª¸àª¾àª«àª°à«‹ સાથે પકà«àª·àªªàª¾àª¤ કેમ કરો છો? કેમ કે અમà«àª• બસો તો તેમના જà«àª¨àª¾ રૂટ મà«àªœàª¬ જ બંને પà«àª² ઉપર થી જ જાય છે, ઉપર થી જતી બસ ની વિગતો નીચે આપેલ છે:
અમદાવાદ થી ઉકાઈ ગà«àª°à«àªœàª°àª¨àª—રી
સà«àª°àª¤ થી સોનગઢ àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸
વડોદરા થી સોનગઢ àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸
આનંદ થી વાંસદા àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸
સà«àª°àª¤ થી વાંસદા ગà«àª°à«àªœàª°àª¨àª—રી
સà«àª°àª¤ થી માંડવી àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸
બાલાસિનોર થી વà«àª¯àª¾àª°àª¾ àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸
પાટણ થી વà«àª¯àª¾àª°àª¾ àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸
ઉપરોકà«àª¤ જણાવેલ બધી બસો માટે પણ àªàª• સમાન પરિપતà«àª° જાહેર કરો કà«àª¯àª¾àª‚ તો àªàª¾àª¡à«àª‚ ગોટાળો àªà«àª°àª¸à«àªŸàª¾àªšàª¾àª° બંધ કરવા નમà«àª° વિનંતી.
અમે આશા રાખીયે છીઠકે અમારી ફરિયાદ નà«àª‚ અહીં નિરાકરણ આવી જશે જેથી અમારે Gujarat Anti-corruption Bureau માં ફરિયાદ નાઈ મોકલવી પડે.
અપેકà«àª·àª¾ સહ
મà«àª¸àª¾àª«àª°
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.