| Address: અમરપરા કાનજી પુજા ના ગોડાઉન પાછળ, Amreli, Gujarat, 365440 |
તા:21/08/19 ના રોજ બગસરા એસ ટી ડેપોની ૧, મીની બસ તા:22/08/19 સવારે 5:૩0 થી રાત્રે 7:30 બગસરા થી દ્ગોનણેશ્ર્વર, જવા, નીયમ મુજબ ડીપોઝીટ રૂ!9000 જમા લઈ ને અમોને જણાવ્યું કે, ૧ કિલોમીટર ના 35 રૂપિયા ચારજ થશે તેનુ ભાડું અંદાજે ૭૫૦૦ થશે અને બીજા દિવસે તમને જમા રકમનું રીફંડ મળી જશે,
તા:22/08/19 મુસાફરી કરી રાત્રે 7:15 મિનિટ એસ ટી ડેપોમાં સમય પહેલાં અને તેના કિલોમીટર ૨૧૫ આવ્યા,
તા:23/08/19 અમે ફરજ પર અધિકારી ને રીફંડની રજૂઆત કરતાં, અધિકારી એ અમોને હજુપણ રૂ!1500
આપવા પડશે, અમોએ તેનું બિલ અમોને આપવામાં આવશે જેથી અમો બિલ ચુકતે ભરી શકાય, અને અધિકારી ફરજ નું ભાન ભુલી અભદ્ગ ભાષામાં બોલવા લાગ્યા, અને અમોને અપમાનિત કરી દાદાગીરીથી ૧૫ દિવસ પછી તપાસ કરવા આવવું
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.