| Address: 198/A SAITHNI KHADKI, BHARODA, Anand, Gujarat, 388210 |
St depo anand આંણદ જીલ્લા માં છેલ્લા એક વષઁ થી એ. ટી બસાે ના રુટ મનસ્વી રીતે સદંતરબંઘ કરી દેવા, સવારે /સાંજે બસ ઉપડવાનાં સમય માં મનફાવે તે પ્રમાણૈ ફેરફાર કરી દેવાં તથા કેટલાક સ્થાનીક ડ્રાયવર કંડકટરો ની ૧૫ જણની એક ગેરકાનુની મંડળી બનાવી જીલ્લા એસ.ટી તંત્રને બાન માં લેવાયું હોવાંનું ખુલવા પાંમ્યું છે જે બાબત ખુબ ગંભીર કેહવાય.
છેલ્લા એક વષઁ થી ઉમરેઠ નાં વીવીધ ગામોની એસ.ટી બસો બાબતની વણઉકલેલી સમસ્યા ઓ ના સમાઘાન માંટે આજે ભારતીય કિસાન યુનીયન (અ) પ્રદેશ પ્રમુખ રવી જે પટેલ, રાજુભાઈ, જગદીશભાઈ હોદ્દેદારો સહીત પ્રદેશ ડેલીગેશન દ્વારા આંણદ ડેપો મેનેજર "એસ.એ પાંડે બહેન"નો રુબરું સંપકઁ -મુલાકાત કરી સમસ્યાનું તાબડતોડ નીવારણ લાવવા માંટે લેખીત આવેદન રજુઆત કરી હતી...
જે દરમ્યાન આંણદ નાં એસ.ટી ડેપો નાં ૧૫ જેટલાં બસ ડ્રાયવર, કંડકટરો નાં અસંવીઘાનાત્મીક રીતે બની બેઠેલાં યુનીયાલીસ્ટ/ટોળકી નાં મોંનદ એવાં "સાજીદ" કે જેઓ એસ.ટી વીભાગનાં યુનીફોમઁ વગર પઠાણી ઝભ્બા માં ડેપો મેનેજર ની કેબીન માં ફરજ નીભાવતા હોવાનું જાણવાં મળેલ તથા તેઓ ડેપો મેનેજર ની કેબીન માં અઘીકારીઓ જાણે તેમનાં પ્રભાવ માં હોય તેવો ડોળ ઉભો કરી ઉલટા ચોર સાહુકારી ઠોકે..જેવી તું તું મેં મેં જેવો માહોલ ઉભો થયો હતો...
#અવારનવાર પાસ ઘારક સીઘા યુવાનો, મહીલાઓ ઉપર જેવી તેવી દાદાગીરી કરનાર મે આજે ખેડુત યુનીયન નો ભેટો થતાં સમજાયું હશે કે "જગતનાં તાત" ની સેવા ઈશ્ર્વરે માંયકાંગલા ઓ ને નથી સોંપી...એક બે કે પંદર જણાં જોડે મીટીંગ/સીટીંગ ની વાતો કરનાર ભાઈ ને જણાવ્યું કે અત્યારેજ વાત કરી લઈએ...!!!
કિસાન યુનીયન ની રજુઆત ની વચ્ચે પોતાનાં મળતાવળાઓ દ્વારા બસોનાં રુટનાં સમય મનસ્વીતા થી બદલી કાઢ્યાં બાબત ખુલ્લી પડી જવાની વકી ને કારણે સાજીદે બઘા ને બોલાવી લઈ મીટીંગ કરી લઇએ તેવો સુર રેલાવ્યો હતો જેથી ભા.કી.યુ. (અ) ગુજરાત ને સમજાયું હતું કે આંણદ એસ.ટી.તંત્રનાં સનીષ્ઠ ઉચ્ચ અઘીકારીઓને કેટલાક તત્વો દ્વારા બાનમાં લેવાયું છે જેથી તત્કાલીન એસ.ટી.તંત્ર નાં નડીયાદ ડીવીઝન અને ગુજરાત વાહન વ્યવહાર મત્રાંલય દ્વારા ઝીણવટ ભયાંઁ ખાનગી રીપોટઁ મંગાવી ઉચ્ચ અધીકારીઓ નું ઈન્સપેક્શન કરી પ્રજા અને તંત્ર ને રંજાડતા તમામની જીલ્લા બહાર તબાદલીઓ તથા કાયમી ફરજમુક્તી નાં ઓડઁર કરી પ્રજા લક્ષી યોગ્ય કાયઁવાહી કરવા માં આવે તે માંગણી છે...
કેમકે ગભરું દૈનીક પાસઘારકો, વીધ્યાઁથીઓ, મહીલાઓ, દીકરીઓ ક્યારેય આ બાબતે ફરીયાદ નહીં કરે...
જો તંત્ર વામણું પુરવાર થાય તો જીલ્લા લેવલ નું આંદોલન શરું થશે તેની જવાબદારી અેસ.ટી. વીભાગ ની રેહશે...
એસ.ટી તંત્ર નાં કેટલાક ગભરું સરકારી અઘીકારીઓ ને બાન માં રાખવા તથા ગ્રામજનો ઉપર દાદાગીરી કરી રુઆબ બતાવતા હોવા ની વીગતો સુત્રો દ્વારા જાણવાં મળેલ નો ઘટસ્ફોટ થતાં આવનાર સમયમાં તે બાબતે ઉચ્ચ રજુઆત કરવામાં આવનાર છે.
ભારતીય કિસાન યુનીયન (અ) ગુજરાત.
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
[protected]
[protected]
[protected]Any body can not received a call on this number)
Thanks
Vimlesh Shah
[protected]