Jan 12, 2019
Updated by મયુર મુલનિવાશી -:આવેદનપત્ર :-
તારીખ 12/1/2019
રાજકોટ એસ.ટી.
વિભાગ
અમો શાપર, વેરાવળ ના વિધાર્થીઓ ને મુસાફરી મા પડતી મુશ્કેલીઓ વિશે રજુવાત કરી છી
જય ભારત સાથે તમો ને લેખિત જાણ કરવામાં આવે છે
1) શાપર મા ઓવરબ્રિજ બનતા લોકલ બસ ઊપર થી જવા દેવા મા આવે છે
2) શાપર આવતા જાણ કરવા છતા ઓવરબ્રિજ નીચે બસ લેતા નથી
3)અમુક કંડકટર દ્રારા રોફ જમાવે છે
4) અમુક ગોંડલ લોકલ મા બેસાડવા નથી
5) નાની બસો મા શા માટે બેસાડવા મા આવતા નથી
6) બપોરે 12 થી 1 ના સમય બીજી એક બસ મૂકવા મા આવે તો સારૂ
7) અમુક બસ મા ફુલ થઇ ગઇ છે તમે કહી ને બસ જવા દેવામાં આવે છે
8) સર્વોદય સોસાયટી એ બસ સ્ટેન્ડ છે બસ ઊભી રખાવો
દરરોજ શાપર વેરાવળ થી 300 વિધાર્થીઓ આવી છી બધા ની સહમતી થી આવેદનપત્ર આપવામાં આવે છે જો 10 દિવસ પછી કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો અમે લોકો હડતાલ કરી ગાંધીનગર શુધી પડઘા પડવીશુ
નકલ રવાના
રાજકોટ એસ.ટી નિગમ
ગુજરાત એસ.ટી. વિભાગ ગાંધીનગર
પાછળ
વિધાર્થીપાસ ના નંબર
વિધાર્થીઓ ની સહિ