Jan 12, 2019
Updated by મયà«àª° મà«àª²àª¨àª¿àªµàª¾àª¶à«€ -:આવેદનપતà«àª° :-
તારીખ 12/1/2019
રાજકોટ àªàª¸.ટી.
વિàªàª¾àª—
અમો શાપર, વેરાવળ ના વિધારà«àª¥à«€àª“ ને મà«àª¸àª¾àª«àª°à«€ મા પડતી મà«àª¶à«àª•ેલીઓ વિશે રજà«àªµàª¾àª¤ કરી છી
જય àªàª¾àª°àª¤ સાથે તમો ને લેખિત જાણ કરવામાં આવે છે
1) શાપર મા ઓવરબà«àª°àª¿àªœ બનતા લોકલ બસ ઊપર થી જવા દેવા મા આવે છે
2) શાપર આવતા જાણ કરવા છતા ઓવરબà«àª°àª¿àªœ નીચે બસ લેતા નથી
3)અમà«àª• કંડકટર દà«àª°àª¾àª°àª¾ રોફ જમાવે છે
4) અમà«àª• ગોંડલ લોકલ મા બેસાડવા નથી
5) નાની બસો મા શા માટે બેસાડવા મા આવતા નથી
6) બપોરે 12 થી 1 ના સમય બીજી àªàª• બસ મૂકવા મા આવે તો સારૂ
7) અમà«àª• બસ મા ફà«àª² થઇ ગઇ છે તમે કહી ને બસ જવા દેવામાં આવે છે
8) સરà«àªµà«‹àª¦àª¯ સોસાયટી ઠબસ સà«àªŸà«‡àª¨à«àª¡ છે બસ ઊàªà«€ રખાવો
દરરોજ શાપર વેરાવળ થી 300 વિધારà«àª¥à«€àª“ આવી છી બધા ની સહમતી થી આવેદનપતà«àª° આપવામાં આવે છે જો 10 દિવસ પછી કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો અમે લોકો હડતાલ કરી ગાંધીનગર શà«àª§à«€ પડઘા પડવીશà«
નકલ રવાના
રાજકોટ àªàª¸.ટી નિગમ
ગà«àªœàª°àª¾àª¤ àªàª¸.ટી. વિàªàª¾àª— ગાંધીનગર
પાછળ
વિધારà«àª¥à«€àªªàª¾àª¸ ના નંબર
વિધારà«àª¥à«€àª“ ની સહિ